આ રાશિના જાતકોને મળશે સફળતા, આજનો દિવસ શુભ
આજનું પંચાંગ
તારીખ :- 20 મે, 2022 શુક્રવાર
તિથિ :- પાંચમ ( 17:28 પછી છઠ્ઠ )
રાશિ
:- ધન ( 08:45 પછી મકર )
નક્ષત્ર
:- ઉત્તરાષાઢા 01: 18 પછી શ્રવણ )
યોગ
:- શુભ 11:25 પછી શુકલ )
કરણ :- કૌલવ ( 06:53 પછી તૈતિલ 17:28 પછી ગર 04:10
પછી વણિજ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19 : 16
·
અભિજીત મૂહૂર્ત :-
12: 10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 10:56 થી 12:36 સુધી
·
આજે ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ છે જે ખાસ રાજકોટ સ્થિત ગોંડલક્ષેત્રે
ઉજવાય છે
મેષ (અ,લ,ઈ)
·
કોઈ સમસ્યાનું સમાધાનમળે
·
આજે દોડધામમાં દિવસ પસાર થાય
·
નાનીમોટી પરેશાની દૂર થાય
·
કામના સ્થળે ફાયદો જણાય
વૃષભ (બ,વ,ઉ)
·
નાના મોટા વાદવિવાદ થાય
·
ગુસ્સાપર કાબુ રાખવો
·
પ્રેમમાં વધારો જોવા મળશે
·
આજે તબિયતમાં સાચવવું
મિથુન (ક,છ,ઘ)
·
આર્થિક સ્થિતિ સુધરે
·
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું
·
કોઈ નવા સમાચાર મળે
·
ઓચિંતો ધન ખર્ચ થાય
કર્ક (ડ,હ)
·
આજે કોઈ ભેટ સોગાદ મળે
·
ગુસ્સા પર કાબુ રાખવો
·
ધનની ઉણપ સર્જાય
·
ધનની બચત કરો
સિંહ (મ,ટ)
·
આજે માથાનો દુખાવો રહે
·
બાળપણની યાદો તાજી થાય
·
આર્થિક સ્થિતિ બગડી શકે છે
·
કોઈ અતિથિઘરે આવે
કન્યા (પ,ઠ,ણ)
·
જીવનસાથી જોડે મતભેદ થાય
·
આજે નવા સંબંધ બંધાય
·
ખોટી ચર્ચામાંના ઊતરવું
·
કોઈનીસાથે મતભેદના કરવો
તુલા (ર,ત)
·
આજે મોજ મસ્તીમાં દિવસ પસાર થાય
·
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે
·
સાધન ચલાવતા ધ્યાન રાખવું
·
સાંજ પછી સારા સમાચાર મળે
વૃશ્ચિક (ન,ય)
·
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય
·
નવા મિત્રો સાથેઆનંદ થાય
·
ઓચિંતી નવી ખરીદી થાય
·
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આળસમાં દિવસ જાય
·
ધન ખર્ચ પર કાબુ રાખવો
·
સગા સંબંધીતરફ થી સારા સમાચાર મળે
·
પ્રેમ સંબંધમાંવધારો થાય
મકર (ખ,જ)
·
ભવિષ્યની નવી યોજના બને
·
મિત્રો તથા પરિવારની મદદ જણાય
·
આજે લગ્નયોગ પ્રબળ બનેછે
·
માનસિક અશાંતિ જણાય
કુંભ (ગ,શ,સ,ષ)
·
જમીન મકાનમાંફાયદો જણાય
·
આજે થોડા વિચારશીલ બનો
·
હતાશા મોઢાપર ના આવવા દો
·
કામનું દબાણ વધી શકે છે
મીન (દ,ચ,ઝ,થ)
·
આજે ખોટી માગણી થાય
·
ખોટી દલીલબાજીના કરવી
·
આજે નવું કામ મળે
·
સપનું સાકાર થતું જણાય
આજનો મહામંત્ર :-ૐ હ્રીં ભુવનેશ્વર્યે નમઃ ( આ મંત્રની 21
માળા જાપ કરવાથી સૂર્ય સમાન ઉર્જા પ્રાપ્ત થાય )
આજનો મહાઉપાય :- આજે ભુનેશ્વરી પાટોત્સવ છે તો ક્યાં ઉપાય
કરવા ?
·
ૐ ક્રીં હ્રીં ભુવનેશ્વરી હ્રીં ક્રીં સ્વાહા મંત્ર જાપ સવારે અને સાંજે
108 વાર કરવાથી ત્રણે લોકોનું સુખ પ્રાપ્ત થાય , તથા ઘર પરિવારથી હંમેશા દરિદ્રતા
દૂર રહે