Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને મળશે સફળતા, આજનો દિવસ શુભ

આજનું પંચાંગ તારીખ :- 20 મે, 2022  શુક્રવાર તિથિ   :- પાંચમ ( 17:28 પછી છઠ્ઠ ) રાશિ   :- ધન ( 08:45 પછી મકર ) નક્ષત્ર  :- ઉત્તરાષાઢા 01: 18 પછી શ્રવણ ) યોગ   :- શુભ 11:25 પછી શુકલ ) કરણ   :- કૌલવ ( 06:53 પછી તૈતિલ 17:28 પછી ગર 04:10 પછી વણિજ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19 : 16 ·         અભિજીત મૂહૂર્ત :- 12: 10 થી 13:03 સુધી ·         રાહુકાળ :- 10:56 થી 12:36 સુધી ·         આજે ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ છે જે ખાસ રાજકોટ સ્થિત ગોંડલક્à
આ રાશિના જાતકોને મળશે સફળતા  આજનો દિવસ શુભ

આજનું પંચાંગ

Advertisement

તારીખ :- 20 મે, 2022  શુક્રવાર

તિથિ   :- પાંચમ ( 17:28 પછી છઠ્ઠ )

Advertisement

રાશિ  
:- ધન ( 08:45 પછી મકર )

નક્ષત્ર 
:- ઉત્તરાષાઢા 01: 18 પછી શ્રવણ )

Advertisement

યોગ  
:- શુભ 11:25 પછી શુકલ )

કરણ   :- કૌલવ ( 06:53 પછી તૈતિલ 17:28 પછી ગર 04:10
પછી વણિજ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19 : 16

·        
અભિજીત મૂહૂર્ત :-
12: 10
થી 13:03 સુધી

·        
રાહુકાળ :- 10:56 થી 12:36 સુધી

·        
આજે ભુવનેશ્વરી માતાજીનો પાટોત્સવ છે જે ખાસ રાજકોટ સ્થિત ગોંડલક્ષેત્રે
ઉજવાય છે


મેષ (અ,લ,ઈ)

·        
કોઈ સમસ્યાનું સમાધાનમળે

·        
આજે દોડધામમાં દિવસ પસાર થાય

·        
નાનીમોટી પરેશાની દૂર થાય

·        
કામના સ્થળે ફાયદો જણાય


વૃષભ (બ,વ,ઉ)

·        
નાના મોટા વાદવિવાદ થાય

·        
ગુસ્સાપર કાબુ રાખવો

·        
પ્રેમમાં વધારો જોવા મળશે

·        
આજે તબિયતમાં સાચવવું


મિથુન (ક,છ,ઘ)

·        
આર્થિક સ્થિતિ સુધરે

·        
કોઈ વસ્તુ ખોવાઈ નહિ તેનું ધ્યાન રાખવું

·        
કોઈ નવા સમાચાર મળે

·        
ઓચિંતો ધન ખર્ચ થાય


કર્ક (ડ,હ)

·        
આજે કોઈ ભેટ સોગાદ મળે

·        
ગુસ્સા પર કાબુ રાખવો

·        
ધનની ઉણપ સર્જાય

·        
ધનની બચત કરો


સિંહ (મ,ટ)

·        
આજે માથાનો દુખાવો રહે

·        
બાળપણની યાદો તાજી થાય

·        
આર્થિક સ્થિતિ બગડી શકે છે

·        
કોઈ અતિથિઘરે આવે


કન્યા (પ,ઠ,ણ)

·        
જીવનસાથી જોડે મતભેદ થાય

·        
આજે નવા સંબંધ બંધાય

·        
ખોટી ચર્ચામાંના ઊતરવું

·        
કોઈનીસાથે મતભેદના કરવો


તુલા (ર,ત)

·        
આજે મોજ મસ્તીમાં દિવસ પસાર થાય

·        
જમીન મકાન વેચાણના યોગ પ્રબળ છે

·        
સાધન ચલાવતા ધ્યાન રાખવું

·        
સાંજ પછી સારા સમાચાર મળે


વૃશ્ચિક (ન,ય)

·        
નાણાકીય સ્થિતિમાં સુધારો થાય

·        
નવા મિત્રો સાથેઆનંદ થાય

·        
ઓચિંતી નવી ખરીદી થાય

·        
પરિવારની તબિયતનું ધ્યાન રાખવું


ધન
(ભ,ધ,ફ,ઢ)

·        
આળસમાં દિવસ જાય

·        
ધન ખર્ચ પર કાબુ રાખવો

·        
સગા સંબંધીતરફ થી સારા સમાચાર મળે

·        
પ્રેમ સંબંધમાંવધારો થાય


મકર (ખ,જ)

·        
ભવિષ્યની નવી યોજના બને

·        
મિત્રો તથા પરિવારની મદદ જણાય

·        
આજે લગ્નયોગ પ્રબળ બનેછે

·        
માનસિક અશાંતિ જણાય


કુંભ (ગ,શ,સ,ષ)

·        
જમીન મકાનમાંફાયદો જણાય

·        
આજે થોડા વિચારશીલ બનો

·        
હતાશા મોઢાપર ના આવવા દો

·        
કામનું દબાણ વધી શકે છે


મીન (દ,ચ,ઝ,થ)

·        
આજે ખોટી માગણી થાય

·        
ખોટી દલીલબાજીના કરવી

·        
આજે નવું કામ મળે

·        
સપનું સાકાર થતું જણાય


આજનો મહામંત્ર :-ૐ હ્રીં ભુવનેશ્વર્યે નમઃ ( આ મંત્રની 21
માળા જાપ કરવાથી સૂર્ય સમાન ઉર્જા પ્રાપ્ત થાય )

આજનો મહાઉપાય :- આજે ભુનેશ્વરી પાટોત્સવ છે તો ક્યાં ઉપાય
કરવા ?

·        
ૐ ક્રીં હ્રીં ભુવનેશ્વરી હ્રીં ક્રીં સ્વાહા મંત્ર જાપ સવારે અને સાંજે
108 વાર કરવાથી ત્રણે લોકોનું સુખ પ્રાપ્ત થાય , તથા ઘર પરિવારથી હંમેશા દરિદ્રતા
દૂર રહે  

Tags :
Advertisement

.