આ રાશિના જાતકો માટે અત્યંત શુભ છે આજનો દિવસ, વાંચો તમારું રાશિફળ
આજનું પંચાંગ:
·
તારીખ:-19 માર્ચ 2022 શનિવાર
·
તિથી:-વિ.સં. 2078 / ફાગણ વદ એકમ
·
રાશી:-કન્યા (પ,ઠ,ણ)
·
નક્ષત્ર:-હસ્ત (રાત્રે 11:38 સુધી.)
·
યોગ:-વૃદ્ધિ (રાત્રે 09.01 સુધી)
·
કરણ:-કૌલવ (સવારે 11.47 સુધી)
દિન વિશેષ:
·
સૂર્યોદય:-સવારે 06.27 કલાકે
·
સૂર્યાસ્ત:-સાંજે 06.32 કલાકે.
·
અભિજિત મૂહર્ત:-બપોરે 12:05 થી 12:53 સુધી.
·
રાહુકાળ:- બપોરે 02:00 થી 03.30 સુધી.
વ્રત અને તહેવાર:
સુંદરકાંડનો પાઠ કરવો
પડવો સમાપ્તિ- સવારે 11:37 સુધી.
મેષ (અ, લ , ઈ)
· સંપૂર્ણ આરામ કરવો.
· દુનિયાની ભીડમાં ખોવાઈ જવાય.
· ધંધામાં લાભ અને સમૃધ્ધિ આવે.
· રોમેન્ટિક ટ્રીપ પર જવાય.
વૃષભ (બ, વ, ઉ)
· મિત્ર તરફથી નાણાકીય મદદ થાય.
· કાર્યક્ષેત્રમાં સફળતા મળે.
· કામમાં ચિવટતા લાવવાની ખાસ જરૂર છે.
· મનમાં ભરાયેલું બહાર આવે.
મિથુન (ક, છ, ઘ)
· માનસિક સ્વાસ્થ જાળવવું.
· પૈસાની અગત્યતા સમજાય.
· પરિવાર સાથે ગપસપ કરીને દિવસ જાય.
· જીવનસાથી જોડે સારું બને.
કર્ક (ડ , હ)
· આર્થિક હાની થવાની શક્યતા છે.
· મનગમતું કાર્ય થાય.
· કામના સ્થળે વખાણ થાય.
· નવા રહસ્યો બહાર આવી શકે છે.
સિંહ (મ , ટ)
· માનસિક તણાવ ન રાખવો.
· મૂડી રોકાણ માટે નવી તક મળે.
· કોઈ ફાયદો જણાય.
· જીવનસાથી જોડે મતભેદ થાય.
કન્યા (પ , ઠ, ણ)
· માતા – પિતાથી ધનલાભ થાય.
· આર્થિક ઓચિંતો ફાયદો થાય.
· કોઈ સફળતા મળે.
· માથાનો દુખાવો રહે.
તુલા (ર , ત)
· વેપારી વર્ગને ફાયદો જણાય.
· પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
· એકલા સમય પસાર કરવાનું મન થાય.
· કોઈ ભેટ સોગાદ મળે.
વૃશ્વિક (ન, ય)
· સલાહ લીધા વગર કાર્ય ન કરવું.
· લગ્નયોગ પ્રબળ બને.
· ઉતાવળું કાર્ય ન કરવું.
· સાધન ચલાવતા ધ્યાન રાખવું.
ધન (ભ, ધ, ફ, ઢ)
· કોઈ ભેટ સોગાદ મળે.
· લોકો પાસે અપેક્ષા ન રાખવી.
· જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય.
· મિત્રો તરફથી ફાયદો થાય.
મકર (ખ, જ)
· હિંમત ન હારવી.
· યોજનામાં સફળતા મળે.
· લાગણી બંધાય.
· સહકાર મળે.
કુંભ (ગ, શ, સ, ષ)
· બાળપણની યાદ તાજી થાય.
· આરામ પૂરતો કરવો.
· જૂના મિત્ર સાથે મુલાકાત થાય.
· ભાઈ બહેનથી ફાયદો થાય.
મીન (દ, ચ, ઝ, થ)
· દ્રષ્ટિકોણ બદલાયા કરે.
· હળવાશની પણ અનુભવો.
· લોકોને માફ કરવાનું ભૂલતા નહિ.
· પ્રવાસના યોગ બને.
આજનો મહામંત્ર – 1- અષ્ટ રિધ્ધિ દેવતાય નમ:
2- શ્રી શનેશ્વરમ:
આજનો મહાઉપાય – શનિવારના દિવસે શનિ યંત્રની સ્થાપના કરવી અને વિધિ પૂર્વક તેની પૂજા કરવી અને સરસવના
તેલનો દીવો પ્રગટાવવો અને કાળુ ફૂલ અર્પણ કરવું જેથી શનિ દેવ પ્રસન્ન થાય છે.
કિશન
મહારાજ
( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.) (9898766370,6354516412)
instagram id : Shivdhara jyotish