Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા, અમદાવાદમાં 46 કેસ

કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે  ત્યારે  એક  પણ  દર્દીનું  મોત થયું નથી. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1422  થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 174  દર્દીઓ સાજા થયા છે.ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 46,(Ahmedabad)વડોદરામાં 20, સુરતમાં 18,મહેસાણામાં 06,ગાંધીનગરમાં 06,આણંàª
ગુજરાતમાં કોરોનાના નવા 186 કેસ નોંધાયા  અમદાવાદમાં 46 કેસ
કોરોનાના(Corona) કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 04 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 186 કેસ નોંધાયા છે  ત્યારે  એક  પણ  દર્દીનું  મોત થયું નથી. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1422  થવા પામી છે. જ્યારે કોરોનાનો રિકવરી રેટ 99.02 ટકા થયો છે. તેમજ કોરોનાથી આજે 174  દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતના નવા નોંધાયેલા કોરોનાના કેસ જોઇએ તો અમદાવાદમાં 46,(Ahmedabad)વડોદરામાં 20, સુરતમાં 18,મહેસાણામાં 06,ગાંધીનગરમાં 06,આણંદમાં 01, બનાસકાંઠામાં 03,ગાંધીનગર જિલ્લામાં 02 ,સાબરકાંઠામાં 03, કચ્છમાં 06,રાજકોટ જિલ્લામાં 05 ,વડોદરામાં 05,પોરબંદરરમાં 03, સુરેન્દ્રનગરમાં 01,નવસારીમાં 04, રાજકોટમાં 05,  મોરબીમાં 01, વલસાડમાં07, જૂનગઢમાં01 , જામનગરમાં 02, ભરૂચ 07,પાટણમાં 07 અને પંચમહાલમાં 04 કેસ નોંધાયો છે. ત્યારે  આજે  એક પણ  દર્દીનું  મોત  થયું  નથી. 
રાજ્યમાં (Gujarat) હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 1,422  એક્ટિવ કેસ છે. જેમાંથી 04  દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1,418   દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,58,627  દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 11,016 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.