આ રાશિના જાતકો માટે આજે શુભ દિવસ, મળી શકે છે સારા સમાચાર
આજનું પંચાંગ
તારીખ :- 18 મે, 2022 બુધવાર
તિથિ :-
વૈશાખ વદ ત્રીજ ( 23:36 પછી ચોથ )
રાશિ :- વૃશ્ચિક (ન,ય,) ( 08:10 પછી ધન )
નક્ષત્ર :- જયેષ્ઠા ( 08:10 પછી મૂળ 05:37 પછી
પૂર્વાષાઢા )
યોગ :-
સિદ્ધ ( 18:45 પછી સાધ્ય )
કરણ :-વણિજ ( 13:17 પછી વિષ્ટિ/ભદ્ર )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:15
·
વિજય મૂહૂર્ત :- 14:49 થી 15:42 સુધી
·
રાહુકાળ :- 12:36 થી 14:16 સુધી
·
આજે વિંછુડો સમાપ્ત થાશે સવારે -08:10 વાગે
·
આજે જ્યેષ્ઠા નક્ષત્રની શાંતિ માટે વિષ્ણુ
ભગવાનની પૂજા કરવી
મેષ (અ,લ,ઈ)
·
મતભેદનો સામનો કરવો પડે
·
તમારા તરફ લોકો આકર્ષાય
·
હાસ્યથી ભરેલો દિવસ રહે
·
નાની – મોટી ભેટ
મળે
વૃષભ (બ,વ,ઉ)
·
વિદેશથી લાભ
થાય
·
સલાહ લઈને કાર્ય પુર્ણ કરવું
·
તમારા માટે નવી યોજના બને
·
કોઇ નવા વ્યક્તિનું આગમન થાય
મિથુન (ક,છ,ઘ)
·
માનસિક ચિંતા દૂર કરવી
·
મિત્રો તરફથી ફાયદો થાય
·
આજે
વેપારમા વૃદ્ધિ થાય
·
ભાઈ - બહેનથી લાભ થાય
કર્ક (ડ,હ)
·
આજનો દિવસ લાભ દાયક સાબિત થાય
·
આર્થિક સ્થિતિ મજબૂત બનાવો
·
વાદ-વિવાદમાં સમયના બગાડવો
·
કાર્યક્ષેત્રમાં નિરાંત અનુભવાય
સિંહ (મ,ટ)
·
આત્મવિશ્વાસ મજબૂત થાય
·
વેપારમાં પ્રગતિ મેળવશો
·
સફળતા મળવાના યોગ બને
·
ઘરમાં શાંતિ બની રહે
કન્યા (પ,ઠ,ણ)
·
આજે સાવચેતીથી કામ
કરવુ
·
લોહીના દબાણથી તકલીફ થાય
·
સંતાન સંબંધી કાર્યોમાં સફળતા
મળે
·
આજે સંપતિમા વધારો થાય
તુલા (ર,ત)
·
સંતાન પર ગર્વ અનુભવો
·
આજે
તમારે વિચારીને બોલવુ જોઈએ
·
તમે બીજાને મદદરૂપ થઈશકો
·
વાહન ચલાવતી વખતે સાવધાની રાખો
વૃશ્ચિક (ન,ય)
·
નકારાત્મક ભાવના છોડવી
·
બીજાને જવાબદારી સોંપો
·
આજે ઝડપી નિર્ણય લેશો
·
આજે સામાજિક કાર્ય કરશો
ધન (ભ,ધ,ફ,ઢ)
·
પરિવારની ચિંતા દૂર થાય
·
આજે ધન લાભ થાય
·
પ્રવાસના યોગ બને
·
નાની મુશ્કેલીનો સામનો કરવો પડે
મકર (ખ,જ)
·
વેપારને મજબૂત કરવાના મહત્વના પગલા લેશો
·
આજે
ધાર્મિક સ્થળોની મુલાકાત થાય
·
આજે કોઇ નવા કાર્ય કરશો
·
પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય
કુંભ (ગ,શ,સ,ષ)
·
આજે પ્રવાસના યોગ બને
·
વેપારમાં નવા ફેરફાર થાય
·
આજે સાધનની ખરીદી કરશો
·
નાના વેપારીઓને ફાયદા થાય
મીન (દ,ચ,ઝ,થ)
·
આજે સફળતા ખુશી લાવે
·
વેપારમાં આજે સફળતા મળે
·
કાર્યક્ષેત્રમાં તમારા વખાણ થાય
·
તમારી તબિયતનું ધ્યાન રાખવું
આજનો મહામંત્ર :- ૐ ( વિષ્ણુસહસ્ત્રનો પાઠ અચૂક કરવો જેથી
જયેષ્ઠા નક્ષત્રના દેવ બુધગ્રહ પ્રશન્ન રહે)
આજનો મહાઉપાય :- આજે જાણીશું જયેષ્ઠા
નક્ષત્ર શાંતિ માટે શું કરવું જોઈએ ?
આજે ખાસ મનીવેલમાં પાણી આપવું તેની માવજત કરવી
જેથી બુધગ્રહ કૃપાથી કાર્યક્ષેત્રમાં સારા લાભ મળે અને વાણીમાં મધુરતા આવે
ૐ
ધં નમઃ મંત્રની 108 જાપ કરવા અપામાર્ગની વનસ્પતિ ગળામાં ધારણ કરવું