Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા, સમસ્યાઓનું આવશે નિરાકરણ

આજનું પંચાંગ તારીખ :- 17 મે, 2022  મંગળવાર તિથિ    :- વૈશાખ વદ એકમ ( 06:25 પછી બીજ 03:00 પછી ત્રીજ) રાશિ    :- વૃશ્ચિક ( ન,ય ) નક્ષત્ર  :- અનુરાધા ( 10:46 પછી જયેષ્ઠા ) યોગ     :- શિવ ( 22:38 પછી સિદ્ધ ) કરણ   :- કૌલવ ( 06:25 પછી તૈતિલ 16:43 પછી ગર 03:00 પછી વણિજ ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે 19:14 ·         અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 01:03 સુધી ·         રાહુકાળ :- 15:55 થી 17:35 સુધી ·         આજે નારદ જયંતિ છે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર
આ રાશિના જાતકોને વ્યવસાયમાં મળશે સફળતા  સમસ્યાઓનું આવશે નિરાકરણ

આજનું પંચાંગ

Advertisement

તારીખ :- 17 મે, 2022 
મંગળવાર

તિથિ    :- વૈશાખ વદ એકમ
( 06:25 પછી બીજ 03:00 પછી ત્રીજ)

Advertisement

રાશિ    :- વૃશ્ચિક ( ન,ય
)

નક્ષત્ર  :- અનુરાધા (
10:46 પછી જયેષ્ઠા )

Advertisement

યોગ     :- શિવ ( 22:38
પછી સિદ્ધ )

કરણ   :- કૌલવ ( 06:25
પછી તૈતિલ 16:43 પછી ગર 03:00 પછી વણિજ )


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે 19:14

·        
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 01:03 સુધી

·        
રાહુકાળ :- 15:55 થી 17:35 સુધી

·        
આજે નારદ જયંતિ છે ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર
પણ કહેવાય 

·        
આજે બીજ તિથિનો ક્ષય છે

·        
મંગળગ્રહ આજે મીન રાશિમાં પ્રવેશ કરશે


મેષ (અ,લ,ઈ)

·       
માતાસાથે વૈચારિક મતભેદ થાય

·       
વેપાર સંબધિત કાર્યોમાં સારો નફો જોવા મળે

·       
માનસિક બીમારી દૂર કરવા અપનાવો ખાસ ઉપાયો

·       
લવ-લાઈફમાં ટેન્શન આવી શકે છે


વૃષભ (બ,વ,ઉ)

·       
આજનો દિવસ તમારા માટે સુંદર જાય

·       
પરિવારમાં પ્રેમ વધે

·       
આજે પરિવારમાં ધન લાભ થાય

·       
શારીરિક થાક લાગતો જણાય


મિથુન (ક,છ,ઘ)

·       
આજના દિવસે હળવો આહાર લેવો

·       
આજના દિવસે કામ કરતા પહેલા વિચારવું

·       
આજે તમને કબજિયાત સંબંધિત ફરિયાદ થાય

·       
આજે તમને પ્રતિષ્ઠામાં વધારો થાય


કર્ક (ડ,હ)

·       
આજ નો દિવસ તમારા માટે સારો રહેશે

·       
તમને તમારા સલાહકારો સાચી સલાહ આપશે.

·       
વ્યવસાયમાં ધ્યાન રાખવુ

·       
ધારેલા કામ પૂરા થતા આનંદની અનુભૂતિ થાય


સિંહ (મ,ટ)

·       
આજે તમારી મુશ્કેલી દૂર થતી જણાય

·       
પરિવારમાં આનંદનું મોજું ફરી આવે

·       
તમારું આરોગ્ય સારુ રહેશે

·       
આજના દિવસે કોઈને ધન આપવુ નહિ


કન્યા (પ,ઠ,ણ)

·       
આજનો દિવસ મિશ્ર ફળ આપનાર રહેશે

·       
વ્યવસાયિક કામને કારણે પ્રવાસના યોગ બને

·       
કામના વ્યવહારથી અધિકારી સાથે વાત થાય

·       
ધાર્મિક પૂજા ઘરમાં કરશો


તુલા (ર,ત)

·       
આજના દિવસે શિક્ષણક્ષેત્રે કાળજી રાખવી

·       
આજના દિવસે  વાહન સાવધાની પૂર્વક ચલાવો

·       
સંતાન સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે

·       
ઉધાર આપેલ પૈસા પાછા મળે


વૃશ્ચિક (ન,ય)

·       
આજે દરેક કાર્યમાં અવરોધ દૂર થાય

·       
આજે તમે વધારે વ્યસ્ત રહેશો

·       
તમારા વિચારો મજબૂત બને

·       
પરિવારમાં આર્થિક લાભ મળી શકે


ધન (ભ,ધ,ફ,ઢ)

·       
પરિવારના સભ્યો દ્વારા ધાર્મિક પ્રવાસ કરશો

·       
પરિવારમાં કોઈ  જૂની બાબતે વિવાદ થાય

·       
તમારા સાથી કલાકારોદ્વારા શુભ  કાર્યક્રમો કરો

·       
આજે ઇર્ષાભાવ વધી શકે


મકર (ખ,જ)

·       
આજે તમારે ધીરજ અને મહેનતની જરૂર છે

·       
આજે  મોટુ રોકાણ કરવાનું ટાળો

·       
વેપારમાં આર્થિક સહાય મળે

·       
આજે ફાયદા કારક દિવસ જણાય


કુંભ (ગ,શ,સ,ષ)

·       
આજે સાવધાની રાખવાની જરૂર છે

·       
વેપારમાં આર્થિક લાભ થાય

·       
વિવાહિત જીવનમાં  મતભેદ થાય

·       
લાંબા ગાળાની બીમારી દૂર થાય


મીન (દ,ચ,ઝ,થ)

·       
આજે તમને ભવિષ્યની ચિંતા રહે

·       
સામાજિક કાર્યોમાં સફળતા મળે

·       
તમારે દરેક કામમાં સાવધાની રાખશો

·       
આજે કાર્યમાં ફાયદા થતા આનંદ થાય


આજનો મહામંત્ર :- ૐ વિષ્ણુ પ્રિયાય મહાલક્ષ્મૈ નમઃ(આ મંત્ર જાપથી
લક્ષ્મીનારાયણ પ્રશન્ન થાય )

આજનો મહાઉપાય :- આજે જાણીશું દેવર્ષિ
નારદજીને પ્રશન્ન કરવા શું કરવું જોઈએ ?

·        
આજે શ્રીમદ્ ભગવદ્ગીતાના પાઠ કરવાથી જીવનમાં
આવોતા દરેક પ્રશ્નનો ઉકેલ મળે

·        
પછી  ૐ નામો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ 108 વખત
કરવું 

Tags :
Advertisement

.