Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આજથી શરુ થશે આ રાશિના જાતકો માટે શુભ દિવસો, મળશે મહેનતનું ફળ

આજનું પંચાંગ તારીખ :-  14  મે, 2022 શનિવાર તિથિ    :-  વૈશાખ સુદ તેરસ( 15:22  પછી ચૌદસ) રાશિ   :- કન્યા પ,ઠ,ણ ( 06:13 પછી તુલા ) નક્ષત્ર  : ચિત્રા ( 17: 28  પછી સ્વાતિ ) યોગ  : સિદ્ધિ ( 12: 59 પછી વ્યતિપાત ) કરણ  :  તૈતિલ (  15:22 પછી ગર 02:07 પછી વણિજ) દિન વિશેષ ·         સૂર્યાસ્ત :- સાંજે  19 : 13 ·         અભિજીત મૂહૂર્ત :- 12: 10 થી 13:03 સુધી ·         રાહુકાળ :- 9:18  થી 10: 57 સુધી ·         આજે નૃસિંહ જયંતિ છે ( ભક્ત પ્રહલાદની રક્ષા માટે નૃસàª
આજથી શરુ થશે આ રાશિના જાતકો માટે શુભ દિવસો  મળશે મહેનતનું ફળ

આજનું પંચાંગ

Advertisement

તારીખ :-  14  મે, 2022 શનિવાર

તિથિ    :-  વૈશાખ સુદ તેરસ( 15:22  પછી ચૌદસ)

Advertisement

રાશિ   :- કન્યા ,ઠ,ણ ( 06:13 પછી તુલા )

નક્ષત્ર 
: ચિત્રા ( 17:
28  પછી
સ્વાતિ )

Advertisement

યોગ  : સિદ્ધિ ( 12: 59 પછી વ્યતિપાત )

કરણ  :  તૈતિલ
(  15:22 પછી ગ
02:07 પછી વણિજ)


દિન વિશેષ

·        
સૂર્યાસ્ત :- સાંજે  19 : 13

·        
અભિજીત મૂહૂર્ત :-
12: 10 થી 13:03
સુધી

·        
રાહુકાળ :- 9:18  થી 10: 57 સુધી

·        
આજે નૃસિંહ જયંતિ છે ( ભક્ત પ્રહલાદની
રક્ષા માટે નૃસિંહ ભગવાનનો જન્મ થયો હતો
)

·        
આજે સૂર્ય મહારાજ વૃષભ રાશિમાં પ્રવેશ થશે


મેષ (અ,લ,ઈ)

·        
આજે પ્રવાસના યોગ
બને છે

·        
ખરીદ
વેચાણના કાર્યોથી લાભ કમાય શકશો

·        
આર્થિક
સમસ્યાનો હલ નીકળશે

·        
પારિવારિક
સહયોગ બની રહેશે

વૃષભ (બ,વ,ઉ)

·        
નોકરીમાં
બદલાવ જોવા મળે

·        
પારિવારિક
જીવન સારુ રહેશે

·        
જૂના
રોગોપર ખર્ચ થઈ
શકે

·        
ધન પ્રાપ્તિના યોગ બને

મિથુન (ક,છ,ઘ)

·        
શુભઅવસર નો લાભ
મળે

·        
ભાઈ
- બહેનસાથે મનોરંજક  યાત્રાપર જઈ શકો છો

·        
આવકના
સાધન પ્રાપ્ત થાય

·        
સંકટનો
સમય પસાર થનાર છે

કર્ક (ડ,હ)

·        
કાર્યસ્થળ
પર કામનો બોજો વધશે

·        
કઈક
નવું કરવા માટે સમય સારો છે

·        
આર્થિક
સ્થિતિ મજબૂત રહેશે

·        
એકંદરે
દિવસ સારો રહેશે

સિંહ (મ,ટ)

·        
માતા-પિતા
કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકે છે

·        
વ્યવસાયમા
પરિવર્તન કરવાનો સમય છે

·        
પોતાની
વાણીપર સંયમ રાખવો

·        
બાળકોને
નવા રોજગાર પ્રાપ્ત થઈ શકે છે

કન્યા (પ,ઠ,ણ)

·        
જે ધંધામાં
પ્રગતિ જોવા મળશે

·        
આવનારો
સમય સારો પસાર થાય

·        
વાદ-
વિવાદથી દૂર રહેવાની જરૂર
છે

·        
સમાજમાં  તમારી  વાહ-વાહ
થશે

તુલા (ર,ત)

·        
તમને
અપાર ધન સંપત્તિ પ્રાપ્ત થવાની છે

·        
હિંમત
અને આત્મ
વિશ્વાસમા વધારો થશે

·        
સંતાન
સંબંધી ખર્ચાઓ વધુ પ્રમાણમાં જોવા મળે

·        
પ્રેમ
અને પૈસામા સફળતા મળશે

વૃશ્ચિક (ન,ય)

·        
સામાજીક
સંબધોમા મધુરતા જોવા મળશે

·        
વાદ-વિવાદ
કરવો જોઈએ નહિ

·        
આર્થિક
સંકડામણ દૂર થાય

·        
માનસિક
શાંતિમા વધારો થાય

ધન (ભ,ધ,ફ,ઢ)

·        
વ્યવસ્થા
આજે માન સન્માનમ અપાવશે

·        
આવક
કરતાં જાવકનુ પ્રમાણ વધશે

·        
અટકેલ
કામ આજે પૂર્ણ થાય

·        
મનની
ઈચ્છા પૂર્ણ થતી જણાય

મકર (ખ,જ)

·        
સ્વબળે
ઘણું બધુ પ્રાપ્ત થાય

·        
માનસિક
શાંતિમા વધારો થાય

·        
સરકાર
તરફથી કોઈ શુભ ફાયદો જણાય

·        
દરેક
ક્ષેત્રે પ્રગતિ જણાય

કુંભ (ગ,શ,સ,ષ)

·        
આજના દિવસે આનંદમાં  વધારો
થાય

·        
ભવિષ્યની
યોજનાઓ ગુપ્ત રાખો

·        
નાણાકીય
સ્થિતીમા સુધારો જોવા
મળશે

·        
પરિવારમા શાંતિ પૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થાય

મીન (દ,ચ,ઝ,થ)

·        
લોકો
તમારી પીડા સમજી શકશે નહીં

·        
ધન ખર્ચથી
આર્થિક સમસ્યા વધી શકે

·        
પરિવારના
સભ્યો સાથે સમય પસાર થાય

·        
નોકરીમા
તમને પ્રમોશન મળશે


આજનો મહામંત્ર :- ૐ નૃમ મલોલ નરસિંહાય પૂરય પૂરય ( આ મંત્ર જાપથી
રોકાયેલા ધન પાછા મળે
)

આજનો મહાઉપાય :- આજે જાણીશું વાસ્તુ ટિપ્સ દ્વારા ઘર
માં મંદિર કંઈ દિશામા  રાખવું
જોઈએ ?

·        
ઘરમાં મંદિર ઈશાન ખૂણામાં અને  પૂર્વ દિશામાં રાખવુ જોઇએ જેના લીધે ઘર માં શાંતિની પ્રાપ્તિ થાય છે

 

Tags :
Advertisement

.