Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં કોરોનાના નવા 138 કેસ નોંધાયા, અમદાવાદમાં 36 કેસ

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 138 કેસ નોંધાયા છે જ્યારે આજે કોરોનાથી 198 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 1111 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. રાજ્યમાં નોંધાયેલા નવા કેસ આવ્યા રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 34,(Ahmedabad)સુરતમાં 33, વડોદરામાં 17, બનાસકાંઠામાં 15, મહેàª
ગુજરાતમાં  કોરોનાના નવા 138 કેસ નોંધાયા  અમદાવાદમાં 36 કેસ
ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 20 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 138 કેસ નોંધાયા છે જ્યારે આજે કોરોનાથી 198 દર્દીઓ સાજા થયા છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટીને 1111 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. 
રાજ્યમાં નોંધાયેલા નવા કેસ આવ્યા 
રાજ્યમાં નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 34,(Ahmedabad)સુરતમાં 33, વડોદરામાં 17, બનાસકાંઠામાં 15, મહેસાણામાં 05, સુરત જિલ્લામાં 05, વલસાડમાં 05, રાજકોટમાં 04, ભરૂચમાં 03, ભાવનગરમાં 03, જામનગરમાં 03, અમદાવાદ જિલ્લામાં 02, ગાંધીનગર જિલ્લામાં 02, કચ્છમાં 02, રાજકોટ જિલ્લામાં 02, નવસારીમાં 01, પંચમહાલમાં 01 અને પોરબંદરમાં 01 કેસ નોંધાયો છે.
જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે. આજે અમદાવાદના દર્દીનું મોત થયું હતુ. એકટિવ કેસોમાં 04 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1107 દર્દીઓની સ્થિતિ હાલ સ્ટેબલ છે.
Advertisement
Tags :
Advertisement

.