Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે આજે અત્યંત શુભ દિવસ, અટકેલા કર્યો થશે પૂર્ણ

આજનું પંચાંગ ·        તારીખ :- 13 મે, 2022-  શુક્રવાર ·        તિથિ   :- વૈશાખ સુદ બારસ ( 17:26 પછી તેરસ ) ·        રાશિ   :- કન્યા ( પ,ઠ,ણ ) ·        નક્ષત્ર  :- હસ્ત ( 18:48 પછી ચિત્રા ) ·        યોગ   :- વજ્ર ( 15:42 પછી સિદ્ધિ ) ·        કરણ   :-  ( 06:14 પછી બાલવ 05:27 પછી            કૌલવ 04:29 પછી તૈતિલ ) દિન વિશેષ ·        સૂર્યાસ્ત :- સાંજે 19:13 ·        અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી ·        રાહુકાળ :- 10:57 થી 12:36 સુધી ·        આજે પરસુરામ દ્à
આ રાશિના જાતકો માટે આજે અત્યંત શુભ દિવસ  અટકેલા કર્યો થશે પૂર્ણ

આજનું
પંચાંગ

Advertisement

·       
તારીખ :- 13 મે, 2022-  શુક્રવાર

·       
તિથિ   :-
વૈશાખ સુદ બારસ ( 17:26 પછી તેરસ )

Advertisement

·       
રાશિ   :- કન્યા ( પ,ઠ,ણ )

·       
નક્ષત્ર  :-
હસ્ત ( 18:48 પછી ચિત્રા )

Advertisement

·       
યોગ   :-
વજ્ર ( 15:42 પછી સિદ્ધિ )

·       
કરણ   :-  ( 06:14 પછી બાલવ 05:27 પછી

           કૌલવ 04:29 પછી તૈતિલ )

દિન
વિશેષ

·       
સૂર્યાસ્ત :- સાંજે 19:13

·       
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી

·       
રાહુકાળ :- 10:57 થી 12:36 સુધી

·       
આજે પરસુરામ દ્વાદશી છે

·       
આજે રુકમણી દ્વાદશી પણ છે આજના દિવસે રુકમણી અને
શ્રી કૃષ્ણના વિવાહ થયા હતા

મેષ
(અ,લ,ઈ)

·       
અણધાર્યા ખર્ચાઓ સામે આવશે

·       
નાણાકીય સ્થિતી બગડી શકે છે

·       
તમને બાહર જવાનું થાય

·       
મહેનતનું વળતર મળશે

વૃષભ
(બ,વ,ઉ)

·       
પરિવારના સભ્યો સાથે કારણસર ગુસ્સે થાય

·       
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે

·       
ગેસ ની સમસ્યા થઈ શકે

·       
તમારું સ્વાસ્થય સારુ રહેશે

મિથુન
(ક,છ,ઘ)

·       
ઘરમાં હળવાશનુ  વાતાવરણ રહેશે

·       
સંજોગો તમારા પક્ષમાં રહેશે

·       
ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે

·       
પરોપકારના કામમા રુચિ રહેશે

કર્ક
(ડ,હ)

·       
નેગેટીવ વિચારોથી અસફળતા મળે

·       
ધનહાનિ થવાની સંભાવના છે

·       
પાર્ટનરસાથે વાતચીતથી મન પ્રસન્ન રહે

·       
બ્લડ પ્રેશરની બિમારી રહેશે

સિંહ
(મ,ટ)

·       
નોકરીમાં પ્રમોશન થશે

·       
તમારા કામકાજમા સુધારો થશે

·       
વિચારેલા કાર્યો પૂરા થઇ શકે

·       
ધનખર્ચમાં વધારો થશે

કન્યા
(પ,ઠ,ણ)

·       
આજના દિવસે સાવચેતી રાખશો

·       
ધાર્મિક યાત્રાપર
જવાનુ
વિચારી શકો

·       
લાભની તકો પ્રાપ્ત થાય

·       
માનસિક થાક અનુભવાય

તુલા
(ર,ત)

·       
આજનો દિવસ સારો જણાય

·       
લોકો તમારા સહયોગ માટે આગળ આવશે

·       
સંજોગો તમારા માટે અનુકૂળ બન્યા છે

·       
આસપાસના લોકો સાથે વાદવિવાદના કરવો

વૃશ્ચિક
(ન,ય)

·       
આજેદિવસ સારો રહે

·       
આવકના સ્ત્રોતમાં વધારો થશે

·       
ઘરના મોટા સભ્ય તમારી વાત માનશે

·       
નોકરીમાં પ્રમોશન થશે

ધન (ભ,ધ,ફ,ઢ)

·       
ભાગદોડમાં રોકાયેલા રહેશો

·       
કામમાં ઉત્સાહની અછત જણાય

·       
શારીરિક સમસ્યા રહેશે

·       
કાર્યમાં લાભની તકો મળશે

મકર
(ખ,જ)

·       
તમારા અઘરા કામ પુરા થાય

·       
વેપારમાં મહત્વની ચર્ચા થશે

·       
ભોતિક વિકાસનો લાભ મળે

·       
આત્મવિશ્વાસ સાથે કામ કરો

કુંભ
(ગ,શ,સ,ષ)

·       
આજે ધનસમૃદ્ધિમાં વધારો થાય

·       
વિદેશી કામમાં બિનજરૂરી ખર્ચ થશે

·       
ઉતાવળ્યા કામથી ભૂલ થાય

·       
આર્થિક સ્થિતિ મજબૂત બને

મીન (દ,ચ,ઝ,થ)

·       
આજનો દિવસ ખૂબ વ્યસ્ત જણાય

·       
રાતનો સમય શુભ કામ માટે પસાર થાય

·       
દરેક કામ સાવધાની પૂર્વક કરવુ

·       
તમારા કાર્યમાં ધીરજ રાખવી


આજનો
મહામંત્ર
:-
ૐ કાત્યાયની
મહામાયે મહાયોગિન્યધીશ્વરી |

                       નન્દગોપસુતં દેવિ પતિં મે
કુરુ તે નમઃ ||

આજનો
મહાઉપાય
:- આજે જાણીશું દેવી રુકમણી અને શ્રી કૃષ્ણની પૂજાથી ક્યાં લાભની પ્રાપ્તિ
થાય ?

·       
દેવી રુકમણી અને શ્રી કૃષ્ણજીની સોડસોપચાર પૂજાથી
ઘરમાં સુખ, શાંતિ, ધનની લાભ ,અને સુખદાયી જીવનની પ્રાપ્તિ થાય 

Tags :
Advertisement

.