Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

12 ફેબ્રુઆરી, આજનો અગિયારસનો દિવસ આટલી રાશિના જાતકોને કરાવશે શુભ ફળની પ્રાપ્તિ

આજનું પંચાંગ:➢ તારીખ   :- ​૧૨-૦૨-૨૦૨૨,શનિવાર➢ તિથી​  :- ​વિ. સં. ૨૦૭૮ / મહા સુદ  અગિયારસ➢ રાશી ​  :-  મિથુન (ક,છ, ઘ)➢ નક્ષત્ર ​  :-   આદ્રા  (પૂર્ણ રાત્રી સુધી)➢ યોગ ​:-   વિષ્કુંભ  ( રાત્રે ૦૮.૪૧ સુધી)➢ કરણ​ :-   વિષ્ટિ ( સાંજે ૦૪.૨૭ સુધી)➢ વિંછુડો કે પંચક :-➢ પંચક આજે નથી.➢ વિંછુડો આજે નથી.➢ સૂર્ય રાશી - મકર​(સવારે ૦૩ :૪૧ સુધી- ફેબ્રુઆરી-૧૩)​​​​​​➢  ચંદ્ર રાશી - મિથુન➢ સૂર્યોદય :- સવારે ૦૭.૦૨ કલાકે​​​    ​​​​​➢
08:12 PM Feb 11, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ:
➢ તારીખ   :- ​૧૨-૦૨-૨૦૨૨,શનિવાર
➢ તિથી​  :- ​વિ. સં. ૨૦૭૮ / મહા સુદ  અગિયારસ
➢ રાશી ​  :-  મિથુન (ક,છ, ઘ)
➢ નક્ષત્ર ​  :-   આદ્રા  (પૂર્ણ રાત્રી સુધી)
➢ યોગ ​:-   વિષ્કુંભ  ( રાત્રે ૦૮.૪૧ સુધી)
➢ કરણ​ :-   વિષ્ટિ ( સાંજે ૦૪.૨૭ સુધી)
➢ વિંછુડો કે પંચક :-
➢ પંચક આજે નથી.
➢ વિંછુડો આજે નથી.
➢ સૂર્ય રાશી - મકર​(સવારે ૦૩ :૪૧ સુધી- ફેબ્રુઆરી-૧૩)​
​​​​​➢  ચંદ્ર રાશી - મિથુન
➢ સૂર્યોદય :- સવારે ૦૭.૦૨ કલાકે​​​    
​​​​​➢ સૂર્યાસ્ત :- ​સાંજે ૦૬.૦૯ કલાકે.
➢ ચંદ્રોદય​​​​​​➢ ચંદ્રાસ્ત
૦૨:૦૯ પી.એમ​​ ​​૦૪.૪૫ એ.એમ.(ફેબ્રુઆરી-૧૩)
➢ અભિજિત મૂહર્ત :-  ​​​​
બપોરે ૧૨:૧૩ થી ૧૨:૫૮ સુધી.​
➢ રાહુકાળ :-
સવારે ૦૯.૪૯ થી ૧૧.૧૨ સુધી
➢ વ્રત અને તહેવાર / દિન વિશેષ :
• આજે જયા એકાદશી છે.
• હનુમાનજીને ચમેલીનું તેલ ચઢાવવું
• અગિયારસની સમાપ્તિ​: ​સાંજે ૦૪:૨૭ સુધી.
 
• તારીખ :- ​૧૨-૦૨-૨૦૨૨, શનિવાર / મહા સુદ અગિયારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
શુભ
૦૮:૩૯ થી ૧૦:૦૪
લાભ
૦૨:૧૯ થી ૦૩:૪૪
અમૃત
૦૩:૪૪ થી ૦૫.૦૯
 
રાત્રીના ચોઘડિયા
લાભ
૦૬:૩૪ થી ૦૮:૦૯
શુભ
૦૯:૪૪ થી ૧૧:૧૯
અમૃત
૧૧:૧૯ થી ૧૨:૫૪
 
❖ મેષ (અ, લ , ઈ) :-
➢ સમય સાથે વિચાર બદલાય. 
➢ મગજ શાંત રાખવું. 
➢ ગૂંચવણ થાય. 
➢ વસ્તુ ખોવાય નહીં તેનું ધ્યાન રાખવું. 
➢ શુભ કલર – સફેદ
➢ શુભ નંબર – ૬
❖ વૃષભ (બ, વ, ઉ) :-
• ધંધામાં જાગૃતતા વધશે. 
• જીવનસાથી જોડે શ્રેષ્ઠ દિવસ જાય. 
• વિચારશીલ બનો. 
• ફોનનો ઉપયોગ વધારે રહે. 
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૭
 
❖ મિથુન (ક, છ, ઘ) :-
• સત્ય હકીકત સ્વીકારો. 
• સાસરા પક્ષથી ધનલાભ થાય. 
• લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખો. 
• મૂળ બદલાયા કરે. 
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૧
 
❖ કર્ક (ડ , હ) :-
• ખોટી દલીલબાજી ન કરવી. 
• નવું જ્ઞાન મળે. 
• સ્વપ્ન સાકાર થાય. 
• વસ્તુ સારી કિંમતમાં વેચાય. 
• શુભ કલર – જાંબલી
• શુભ નંબર – ૪
 
❖ સિંહ (મ , ટ) :-
• શારીરિક સમસ્યા રહે. 
• પૈસાનો વ્યવહાર ન કરવો. 
• ગુસ્સા પર કાબૂ રાખો. 
• સફેદ વસ્તુથી ફાયદો થાય. 
• શુભ કલર – પીળો
• શુભ નંબર – ૬
 
❖ કન્યા (પ , ઠ, ણ) :-
• નવી આશા જાગે.
• જમીન મકાનનો યોગ પ્રબળ બને.
• મહત્વના નિર્ણય લેવાય.
• નવી ખરીદી થાય.
• શુભ કલર – વાદળી
• શુભ નંબર – ૬
 
❖ તુલા (ર , ત) :-
• પ્રવાસના યોગ પ્રબળ બને.
• કમાવેલું ધન કામમાં આવે.
• વડીલોની સંભાળ લેવી પડે.
• નવી તક મળે.
• શુભ કલર – પીળો
• શુભ નંબર – ૮
 
❖ વૃશ્વિક (ન, ય) :-
• બાકી રહેલા નાણાં પાછા મળે.
• તમારા પ્રિય પાત્ર જોડેથી ભેટ મળે.
• જીવનસાથી જોડે દિવસ આનંદમાં જાય.
• સાધન ચલાવતા ધ્યાન રાખવું.
• શુભ કલર – કાળો
• શુભ નંબર – ૪
 
❖ ધન (ભ, ધ, ફ, ઢ) :-
• ઓચિંતો ધન લાભ થાય.
• જૂના મિત્રો મળે.
• સખત મહેનતની જરૂર છે.
• સ્વાસ્થમા સુધારો થાય.
• શુભ કલર – સોનેરી
• શુભ નંબર – ૪
 
❖ મકર (ખ, જ) :-
• માનસિક શાંતિ જણાય.
• વસ્તુના ખરીદી વેચાણ માટે ઉત્તમ દિવસ છે.
• ઘરના સભ્યો સાથે દિવસ આનંદમય જાય.
• કોઈ સમાચાર મળે.
• શુભ કલર – કેસરી
• શુભ નંબર – ૭
❖ કુંભ (ગ, શ, સ, ષ) :-
• બહાર જમવાનું ટાળજો.
• ઉર્જાનું સ્તર ઊંચું રહે.
• ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
• નફો મળી શકે.
• શુભ કલર – રાતો
• શુભ નંબર – ૫
 
❖ મીન (દ, ચ, ઝ, થ) :-
• જીવનસાથી તમારી પર વધારે પ્રેમ બતાવી શકે.
• નવા રચનાત્મક કાર્ય પૂર્ણ થાય.
• જે થશે તે ભવિષ્ય માટે સારુ થશે.
• નવી વ્યક્તિનું આગમન થાય.
• શુભ કલર – સફેદ
• શુભ નંબર – ૧
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)--- (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
Tags :
AstrologyZodiacSignઆજનુંપંચાગરાશિફળ
Next Article