આ રાશિના જાતકોએ રાખવી સ્વાસ્થ્યની સંભાળ, થઇ શકે છે બીમારી
આજનું પંચાંગ
(1)
તારીખ :- 11 મે, 2022- બુધવાર
(2) તિથિ :- વૈશાખ સુદ દશમ ( 19:31 પછી અગિયારશ )
(3) રાશિ :-
સિંહ, ( મ,ટ ) ( 01:૩૩ પછી કન્યા )
(4) નક્ષત્ર :- પૂર્વા ફાલ્ગુની ( 19:28 પછી ઉતરા ફાલ્ગુની )
(5) યોગ :- વ્યાઘાત ( 19:25 પછી હર્ષણ )
(6)
કરણ :- તેતિલ ( 07:૩૩ પછી ગર 19:31 પછી વણિજ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:12
·
વિજય મૂહુર્ત :- 14:48 થી 15:41 સુધી
·
રાહુકાળ :- 12:36 થી 14:15 સુધી
·
આજે સૂર્યગ્રહ કૃતિકા નક્ષત્રમાં 18:39 પ્રવેશ કરશે
·
આજે રવિયોગ અહોરાત્ર સુધી રહેશે
મેષ (અ,લ,ઈ)
·
રોકાણ કરવા માટે ઉતમ દિવસ છે
·
મોસાળ પક્ષથી સારા સમાચાર મળે
·
આજે નવી તક મળે
·
લગ્ન યોગ પ્રબળ બને
વૃષભ (બ,વ,ઉ)
·
રાજનીતિમાં સફળતા મળશે
·
આધ્યાત્મિકતા તરફ આગળ વધશો
·
ધનનુ આગમન થાય
·
મુસાફરી અને દોડધામ રહેશે
મિથુન (ક,છ,ઘ)
·
નોકરીમાં તમારા કામપર ધ્યાન આપવું
·
વિદ્યાર્થીઓને સફળતા મળશે
·
કાર્યમાં પ્રગતિ શક્ય જણાય
·
આંખના રોગ થવાની સંભાવના છે
કર્ક (ડ,હ)
·
બાળકો સાથે આનંદ કરશો
·
સમજદારીથી કામ કરશો
·
પરિવારમાં પ્રેમ વધે
·
આજે કાર્યક્ષમતા વધશે
સિંહ (મ,ટ)
·
અટકેલા કામમા પ્રગતિ દેખાય
·
નવા વાહનની શોધમાં સમય બગળે
·
મુશ્કેલીમાં મુકાઇ જશો
·
માનસિક બેચેની દેખાય
કન્યા (પ,ઠ,ણ)
·
વ્યાપાર થાકી પ્રવાસ
ટાળો
·
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
·
મન પ્રફુલ્લિત રહે
·
તમારું મૂલ્ય વધે
તુલા (ર,ત)
·
આજે મંગલકારી દિવસ બને
·
પ્રિયપાત્રનો ફોન આવે
·
તમને ભેટ સોગાદ મળે
·
સતત પ્રયાસ કરવાથી સફળતા મળશે
વૃશ્ચિક (ન,ય)
·
તમારા દેખાવમા સુધારો થાય
·
સહકાર અને સમાધાનની ભાવના રાખવી
·
ભોજનનો નવો સ્વાદ માણવા મળે
·
સામાન્ય સ્થિતી રહેશે
ધન (ભ,ધ,ફ,ઢ)
·
ટૂંકા ગાળાનુ રોકાણ ફાયદો કરાવશે
·
કાર્યક્ષેત્રમાં ધીરજથી નિર્ણય લો
·
કોઈપણ કરાર સારા પરિણામ આપશે
·
પીઠમા દુઃખાવો થવાની સંભાવના છે
મકર (ખ,જ)
·
ભાગ્યના ઉદય માટે દિવસ સારો છે
·
વીમા દ્વારા પૈસા કમાવાની તકો મળશે
·
મીડિયા સાથે જોડાયેલા લોકોને સન્માન મળી શકે
·
જરૂરિયાત લોકોને મદદ કરશો
કુંભ (ગ,શ,સ,ષ)
·
સામાજિક જવાબદારી રહેશે
·
ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે
·
સારા સમાચાર મળે
·
કામનો ભાર વધતો જણાય
મીન (દ,ચ,ઝ,થ)
·
આજનો દિવસ ખૂબ ફાયદાકારક રહેશે
·
સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે
·
ગુસ્સા પર કાબુ રાખવો
·
થોડા ઝઘડા પછી સબંધ સારા રહેશે
આજનો મહામંત્ર :- ૐ
ક્રાં ક્રીં ક્રોં સઃ ભૌમાય નમઃ || આ મંત્ર કૃતિકા નક્ષત્રનો છે જેથી સારા લાભ મળે
આજનો મહાઉપાય :– ધન સંબંધી સમસ્યા દૂર કરવા શું કરવું જોઈએ કે જેનાથી આપને પૈસા પાછા મળે?
·
ગાય ને પાલક ખવડાવી જોઈએ
·
ગાયની સેવા કરવા થી પણ લાભ થાય