Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોનું ચમકશે નસીબ, થશે અઢળક લાભ

આજનું પંચાંગ તારીખ 11 એપ્રિલ 2022, સોમવારતિથિ ચૈત્ર સુદ દશમીરાશિ  કર્ક (ડ,હ)નક્ષત્ર  આશ્લેષાયોગ  ધૃતિ (બપોરે 12.28 પછી શૂલ)કરણ  તૈતિલ દિન વિશેષ સૂર્યાસ્ત સાંજે 6.54અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52રાહુકાળ સાંજે 7.30 થી 9.00રવિયોગ અહોરાત્રધર્મરાજ દશમી   મેષ (અ,લ,ઈ) કોર્ટકચેરીથી લાભલોકો તમારી તરફેણમાં રહેશેસંબંધો મજબૂત બનશેબપોર પછી પરિસ્તિતિ વધુ મજબૂત વૃષભ (બ,વ,ઉ) કાર્યનો
આ રાશિના જાતકોનું ચમકશે નસીબ  થશે અઢળક લાભ

આજનું
પંચાંગ

Advertisement

  • તારીખ 11 એપ્રિલ 2022, સોમવાર
  • તિથિ ચૈત્ર સુદ દશમી
  • રાશિ  કર્ક
    (ડ,હ)
  • નક્ષત્ર  આશ્લેષા
  • યોગ  ધૃતિ
    (બપોરે 12.28 પછી શૂલ)
  • કરણ  તૈતિલ

દિન
વિશેષ

  • સૂર્યાસ્ત સાંજે 6.54
  • અભિજીત મૂહૂર્ત બપોરે 12.28 થી 12.52
  • રાહુકાળ સાંજે 7.30 થી 9.00
  • રવિયોગ અહોરાત્ર
  • ધર્મરાજ દશમી

 

Advertisement

મેષ (અ,લ,ઈ)

  • કોર્ટકચેરીથી લાભ
  • લોકો તમારી તરફેણમાં રહેશે
  • સંબંધો મજબૂત બનશે
  • બપોર પછી પરિસ્તિતિ વધુ મજબૂત

વૃષભ (બ,વ,ઉ)

Advertisement

  • કાર્યનો પ્રારંભ ઉમદા થાય
  • પણ, થોડું અંતરાય આવશે
  • સંબંધો થોડી ચિંતા કરાવે
  • મોડી સાંજે સાનુકૂળ સ્થિતિ

મિથુન (ક,છ,ઘ)

  • કાર્યો વધુ મૈત્રીપૂર્ણ વાતાવરણમાં થાય
  • અભ્યાસમાં રુચિ વધે
  • પ્રવાસમાં મુશ્કેલી ઓછી થાય
  • આરોગ્ય જળવાશે

કર્ક (ડ,હ)

  • પરદેશમાં લાભ રહે
  • ઘરમાં સુખ-સમૃદ્ધિ રહે
  • સંબંધો સુધરે
  • એસીડીટીથી પીડાતા દર્દીઓ રાહત અનુભવે

સિંહ (મ,ટ)

  • વિશેષ અભ્યાસ માટે રુચિ થાય
  • તમારી અપેક્ષા વધે
  • સૈદ્ધાંતિક વાતો પર મતભેદ રહે
  • બપોર પછી ટૂંકા પ્રવાસની શક્યતા છે

કન્યા (પ,ઠ,ણ)

  • આજે નોકરીમાં વધુ કાર્ય રહે
  • વ્યસ્તતા રહે
  • તમારા દ્વારા પરિણામ મળે
  • આજે પ્રસંશા પ્રાપ્ત થાય

તુલા (ર,ત)

  • વિદ્વાનો પ્રત્યે પ્રેમ જાગે
  • મનોરંજનમાં દિવસ વીતે
  • ભાગ્ય બળવાન બન્યું છે
  • જીવનસાથી દ્વારા વિશેષ લાભ થાય

વૃશ્ચિક (ન,ય)

  • પેટમાં ગેસની સમસ્યા સતાવે
  • પ્રવાસની શક્યતા છે
  • સંતાનથી વિયોગ થાય
  • શૈક્ષણિક કાર્યો વિશેષ વેગ પકડે

ધન (ભ,ધ,ફ,ઢ)

  • જે કરશો તે ઉત્તમ થશે
  • સુંદર કાર્યો સાથે જોડાયેલા રહેશો
  • પરોપકારની વૃત્તિ જોર પકડે
  • સુખમય દિવસ વિતે

મકર (ખ,જ)

  • સાડાસાતીનો બીજો તબક્કો પૂર્ણ થવા જઈ રહ્યો છે
  • પ્રવાસનું આયોજન થશે
  • લાભ થશે
  • બિન જરૂરી કાર્યોમાં સમય વિતશે

કુંભ (ગ,શ,સ,ષ)

પીઢ વ્યક્તિ જેવું વર્તન થાય

આવકમાં ઉમેરો થશે

મોટાભાઈ બહેન માટે કાર્ય વધે

જવાબદારીનું વહન કરી શકશો

મિન (દ,ચ,ઝ,થ)

  • લાભમાં ઉમેરો થશે
  • જાહેરજીવનમાં લાભ થશે
  • નોકરીના પ્રશ્નો ઉકેલાશે
  • સહકર્મીઓથી સહકાર મળશે

આજનો
મહામંત્ર:
શ્રીરામ જય રામ જય જય રામ, જય શ્રી
સ્વામિનારાયણ

આજનો
મહાઉપાય:
નિર્ણય લેવામાં કઠીનાઈ આવતી હોય તો ઉપરોક્ત મંત્રની 11 માળા કરવી.

Tags :
Advertisement

.