આ રાશિના જાતકોએ રાખવી સંભાળ, તબિયત પર પડી શકે છે અસર
આજનું પંચાંગ
તારીખ :- 01 મે, 2022 રવિવાર
તિથિ :- વૈશાખ સુદ એકમ (
03:25 પછી બીજ )
રાશિ :- મેષ
( અ,લ,ઈ )(
04:44 પછી વૃષભ )
નક્ષત્ર :- ભરણી
( 22:11 પછી કૃતિકા )
યોગ :- આયુષ્માન ( 15:19 પછી સૌભાગ્ય )
કિંસ્તુઘ્ન (
14:37 પછી બવ 03:25
પછી બાલવ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- 19:09
·
અભિજીત મૂહૂર્ત :-
12:11 થી 13:03
સુધી
·
રાહુકાળ :- 17:29 થી 19:07
સુધી
·
આજે વૈશાખ માસ પ્રારંભ થયો
·
આજે ગુજરાત સ્થાપના દિવસ છે
·
વ્રજમૂશળ યોગ સૂર્યોદયથી 22:11
સુધી
મેષ (અ,લ,ઈ)
·
જીવનસાથી
જોડે ધન સંબંધી મતભેદ થાય
·
તમારો
સમય કોઇને મદદરૂપ થવા માટે વાપરો
·
તમારા
માટે ઉતાવળ સારી નથી
·
કામમાં
નાનું મોટું નુકશાન જણાય
વૃષભ (બ,વ,ઉ)
·
આજે તમારે વિચાર્યા વગર કોઈ ને વચન આપવું નહિ
·
આજે
ખોટું સાહસ કરવુ જોઈએ નહિ
·
ખર્ચમાં વધારો થાય
·
આજે
તમને તમારા બાળકથી ફાયદો થાય
મિથુન (ક,છ,ઘ)
·
લાગણીનો દૂર ઉપયોગ ના થાય તેનું ધ્યાન રાખો
·
આજે
બચાવેલ ધન કામમાં આવે
·
કોઇ
ની જોડે મતભેદ ના કરવો
·
કોઈની
જોડે અણગમો થાય
કર્ક (ડ,હ)
·
આજે
તમારી નવી તક ઊભી થાય
·
અન્ય
પર ખર્ચ કરવાનુ ટાળવુ
·
ઘર મા
નાના મોટા ફેરફાર થાય
·
આજે
કોઇ જવાબદારી મળે
સિંહ (મ,ટ)
· ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવે
·
આજે
તમારો દિવસ યાદગાર રહેશે
·
તમને
તમારા વતનની યાદ આવે
·
સ્વાસ્થય
સંબંધી કાર્યોમાં ધ્યાન આપવુ
કન્યા (પ,ઠ,ણ)
·
નવા રહસ્યો બહાર આવી શકે તેમ છે
·
રોકાણથી ફાયદો થાય
·
નવા
કાપડની ખરીદી કરી શકો
·
તમારા
મિત્રો તમારી લાગણી સમજે
તુલા (ર,ત)
·
હાથમાં
ધન ટકે નહી
·
બાળકોથી ફરિયાદ રહે
·
નવા
વળાંક આવે
·
કોઇ
ના આશીર્વાદ કામ લાગે
વૃશ્ચિક (ન,ય)
·
આજે
તમને માથાને લગતી સમસ્યા રહે
·
ધનનો સંગ્રહ કરવો
·
નિરાશા
માંથી બહાર નીકળો
·
સ્વપ્ન
સાકાર કરવા
ધન (ભ,ધ,ફ,ઢ)
·
આજે
વેપારી વર્ગ માટે દિવસ સારો છે
·
આજે
તમને બાકી પૈસા પાછા મળે
·
તમને
ખોટો ભય રહ્યા કરે
·
સાચા
સાથીદાર મળે
મકર (ખ,જ)
·
મજબૂત નિર્ણય લેવાય
·
જીદી
સ્વભાવ છોડવો
·
સાંજ
પછી સમાચાર સારા મળે
·
કસરત
અને યોગા કરવા
કુંભ (ગ,શ,સ,ષ)
·
ખોટી ચિંતા ના કરવી
·
વિતાવેલી પળો યાદ આવે
·
સફળતા ખુશી લાવે
·
સુખી લગ્નજીવન સુખમય જીવન જીવવાની પ્રેરણા મળે
મીન (દ,ચ,ઝ,થ)
·
આજના દિવસે સફળતા મળવાના યોગ બને
·
વિદેશ
થી લાભ થાય
·
ભૂતકાળ
યાદ ના કરવું
·
ધન પ્રાપ્તિ માટેના શુભ યોગ બને
આજનો મહામંત્ર :- ૐ ધ્રિણિ સૂર્યાય નમઃ (
આ મંત્રનો જાપ
કરવાથી આંખોનું તેજ વધે )
આજનો મહાઉપાય :- આજે જાણીશું પિતા અને પુત્ર
વચ્ચે નાની વાતને લઈને મત ભેદ થતા હોય તો શું કરવું ?
·
એક કાંસ્યપાત્રમાં ગાયનું ઘી ભરવું પછી પિતા અને
પુત્રએ તે કાંસ્યપાત્રમાં એક બીજાનો પડછાયો જોવાનો છે જેથી બંને વચ્ચે ના જાઘડાઓ
દૂર થઈ જશે
·
ઉપર જણાવેલ વિધિ શિવ
મંદિરમાં જઈને કરવું.