આ રાશિના જાતકોનો આજનો દિવસ શુભ રહેશે
આજનું પંચાંગતારીખ - 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર તિથિ - ફાગણ સુદ પાંચમ રાશિ - મેષ { અ,લ,ઈ } નક્ષત્ર - અશ્વિની યોગ - શુકલ કરણ - બવદિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:30 થી 13:16 સુધી રાહુકાળ - 11:27 થી 12:53 સુધી રવિયોગ પ્રારંભ થાય છે. વૈધૃતિયોગ સમાપ્ત થાય છે. મેષ (અ,લ,ઈ)આજે તમારા માટે શુભ દિવસ છેઆજે તમારા અટકેલા પૈસા ફરી મળી શકે છેપ્રતિષ્ઠા અને સંપત્તિ પ્રાપ્ત થવાના સંકેતો છેવ્યવસાયના ક્ષેત્રમાં નàª
02:25 AM Feb 24, 2023 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ - 24 ફેબ્રુઆરી 2023, શુક્રવાર
તિથિ - ફાગણ સુદ પાંચમ
રાશિ - મેષ { અ,લ,ઈ }
નક્ષત્ર - અશ્વિની
યોગ - શુકલ
કરણ - બવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:30 થી 13:16 સુધી
રાહુકાળ - 11:27 થી 12:53 સુધી
રવિયોગ પ્રારંભ થાય છે. વૈધૃતિયોગ સમાપ્ત થાય છે.
મેષ (અ,લ,ઈ)
આજે તમારા માટે શુભ દિવસ છે
આજે તમારા અટકેલા પૈસા ફરી મળી શકે છે
પ્રતિષ્ઠા અને સંપત્તિ પ્રાપ્ત થવાના સંકેતો છે
વ્યવસાયના ક્ષેત્રમાં નવા સાથીદારો મળી શકશે
ઉપાય - માતાજીની ચુંદડી અર્પણ કરો
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ, ઉ)
તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટેની યોજના બનાવો
કાર્ય સ્થળમાં સ્થળાંતર થવાની સંભાવનાઓ છે
ઓફિસના લોકો તમારી વાતથી ખુશ અને પ્રભાવિત થશે
શારીરિક પીડા રહ્યા કરે
ઉપાય - ૐ પાટલાવતી નમઃ
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ)
આજનો દિવસ ખૂબ વ્યસ્ત છે
તમે આજે કોઈ કામમાં ફસાઈ જશો
આજે તમને સફળતાની પ્રાપ્તિથી આનંદ થશે
આજે તમારી લોકપ્રિયતા વધશે
ઉપાય - માતાજીને ખીર પૂરી નો પ્રસાદ ધરાવવો
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
આજે નોકરિયાત કે ધંધાદાર વ્યક્તિને દોડાદોડ રહેશે
આજે તમને ક્યાંકથી મોટી રકમની અપેક્ષા છે
તમારી સમસ્યાઓ તમારા પોતાના દમ પર ઉકેલવાનો પ્રયાસ કરો
આજે તમને તમારી ક્રિયાઓનું ફળ મળશે
ઉપાય - માતાજીને મીઠા માવા નો પ્રસાદ ધરાવવો
શુભરંગ – કાળો
સિંહ (મ, ટ)
આજનો દિવસ તમારા માટે ખૂબ વ્યસ્ત રહેશે
તમારે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે
સાંજે મહેમાનો થોડા સમય માટે આવી શકે છે
તમારું સ્વાસ્થ્ય નરમ રહેશે
ઉપાય - કેસર નું તિલક કરવું
શુભરંગ – રાખોડી
કન્યા (પ , ઠ , ણ)
આજે તમને સફળતા મળશે
આજે તમારી ઈચ્છા પૂર્ણ થશે
શુભ કાર્યો સ્થાનિક સ્તરે પણ ગોઠવી શકાય છે
ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે
ઉપાય - ચોખાનું દાન કરવું
શુભરંગ – રાતો
તુલા (ર,ત)
આજે નજીકની મુસાફરી શક્ય છે
આજે રાત્રિનો સમય થોડો પરિવાર સાથે વિતાવશો
આજે તમે બહાર જવા માટેની યોજના પણ બનાવી શકો છો
માઈગ્રેન ની તકલીફ રહે
ઉપાય - શ્રી યંત્રની પૂજા કરવી
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય)
આજે સંતાન તરફથી આનંદદાયક સમાચાર મળશે
ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે
આજે તમારા ખર્ચ પર ક્યાંક વધારો થઈ શકે છે
આજે તમારો દિવસ કેટલાક મામલે પ્રતિકૂળ થઈ શકે છે
ઉપાય - લાલ વસ્ત્રોનું દાન કરો
શુભરંગ – સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજેતમારોદિવસ ખૂબ વ્યસ્ત રહેવાનો છે
કોઈ નિષ્ણાંત ની સલાહ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી બને
ઉપાય - ગાયને રોટલી બનાવીને ખવડાવી
આજે સંબંધોમાં મધુરતા વધશે
શુભરંગ – કાળો
મકર (ખ,જ)
આજે તમે લોકોને મદદ કરી શકો છો
ભવિષ્યમાં ક્યાંક આ લોકો કામમાં આવશે
નોકરી કે કાર્ય ક્ષેત્રમાં મૌન રહેવું
દલીલો અને તકરાર ટાળો
ઉપાય - દિવા નું દાન મંદિરમાં કરો
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
તમારી મહેનત રંગ લાવશે
તમને પરિવાર વિશે ચિંતા રહેશે
આરોગ્યની સમસ્યાઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે
વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે દિવસ સારો છે
ઉપાય – મહાલક્ષ્મી અષ્ટક ના પાઠ કરવા
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજના દિવસે માતા તરફથી કેટલાક ફાયદાઓ મળી શકે છે
પ્રેમના મામલે કેટલીક અડચણો આવી શકે છે
પરિણીત લોકોને સંતાન પ્રાપ્તિના યોગ છે
સંતાનના પ્રશ્નો ઉકેલાય
ઉપાય – સીધા નું દાન કરો
શુભરંગ – લીલો
આજનો મહામંત્ર - ૐ શુક્રરેતરસે નમઃ ||
Next Article