ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ભાંગ પીવાના 3 ફાયદા પણ છે, જાણી લો આ સિક્રેટ ફાયદા

સામાન્ય રીતે ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે. તેમાં નશો હોય છે. પરંતુ, આ ભાંગ નર્વસ સિસ્ટમને સરળતાથી ચલાવે છે. અને રક્તસંચાર પર પણ સીધી અસર કરે છે.ત્વચાને ઠંડક આપેઉનાળાના આકરા તડકાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ ગરમીમાં તડકાના કારણે સનબર્ન અને ટેનિંગની સમસ્યા પણ થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભાંગના પાનને વાટીને સનબર્ન
01:47 PM Mar 17, 2022 IST | Vipul Pandya
સામાન્ય રીતે ભાંગને અંગ્રેજીમાં કેનાબીસ કહેવામાં આવે છે. તેમાં નશો હોય છે. પરંતુ, આ ભાંગ નર્વસ સિસ્ટમને સરળતાથી ચલાવે છે. અને રક્તસંચાર પર પણ સીધી અસર કરે છે.

ત્વચાને ઠંડક આપે

ઉનાળાના આકરા તડકાના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ ગરમીમાં તડકાના કારણે સનબર્ન અને ટેનિંગની સમસ્યા પણ થતી હોય છે. એવામાં ભાંગનો ઉપયોગ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ભાંગના પાનને વાટીને સનબર્ન અને ટેનિંગ સ્કિન પર લગાવામાં આવે તો તે ત્વચાને ઠંડક મળે છે અને ડાઘા દૂર કરવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.. 


નેચરલ પેઈન કિલર 
ભાંગ કોઈ પણ પ્રકારના દર્દને દુર કરવા માટેની સૌધી સારી ઔષધી છે.  રિસર્ચ અનુસાર જાણવા મળ્યું છે કે, કેનાબીસ જુના દર્દને મટાડી શકે છે. ફાઈબ્રોમાએલ્જિયા અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસના કારણોને ઘટાડવા માટે કેનાબીનોઈડ્સ પ્રભાવી રહી શકે છે.



ઉબકા દૂર કરે
ભાંગ ઉલટી અને ઉબકા ઘટાડવામાં મદદ કરી શકે છે. તે ખાસ કરીને કીમોથેરેપીની આડઅસરોને કારણે ઉબકા દૂર કરવામાં મદદગાર છે. જો કે, તેનો વધારે પડતો ઉપયોગ કેટલાક લોકોમાં ઉબકા અને ઉલ્ટી થવાની સમસ્યામાં પણ વધારો કરી શકે છે.


Tags :
GujaratFirstHealthCareHealthTips
Next Article