ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોની આવકમાં આજે વધારો થશે

આજનું પંચાંગતારીખ  -  24 જાન્યુઆરી 2023, મંગળવાર          તિથિ   -   મહા સુદ ત્રીજ   રાશિ   -   કુંભ { ગ,સ,શ,ષ }  નક્ષત્ર  -   શતતારા  યોગ  -   વરિયાન   કરણ  -   વણિજ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:30 થી 13:14 સુધી રાહુકાળ :-  15:35 થી 16:56 સુધી આજે ગૌરી તૃતીયા છે મેષ (અ,લ,ઈ) આવકમાં વધારો થવાની શક્યતા છેબિઝનેસમાં વધારો થવાની શક્યતા છેતમારા આર્થિક પાસાને મજબૂત બનાવશેકામ કરવાની શૈલીમાં સુધારો થશે ઉપાય -  પાર્વતી માતાજ
02:10 AM Jan 24, 2023 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  -  24 જાન્યુઆરી 2023, મંગળવાર        
  તિથિ   -   મહા સુદ ત્રીજ 
  રાશિ   -   કુંભ { ગ,સ,શ,ષ } 
 નક્ષત્ર  -   શતતારા
  યોગ  -   વરિયાન 
  કરણ  -   વણિજ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:30 થી 13:14 સુધી 
રાહુકાળ :-  15:35 થી 16:56 સુધી 
આજે ગૌરી તૃતીયા છે 
મેષ (અ,લ,ઈ) 
આવકમાં વધારો થવાની શક્યતા છે
બિઝનેસમાં વધારો થવાની શક્યતા છે
તમારા આર્થિક પાસાને મજબૂત બનાવશે
કામ કરવાની શૈલીમાં સુધારો થશે 
ઉપાય -  પાર્વતી માતાજીને કંકુ અર્પણ કરવું 
શુભરંગ – લાલ 
વૃષભ (બ,વ,ઉ) 
નવી નોકરીની ઓફર મળી શકે છે
બિઝનેસમાં મોટો સોદો ફાઇનલ થઈ શકે તેમ છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
આજે પૈસા મળવાની સંભાવના છે 
ઉપાય -  આજે કુમારિકાને વસ્ત્ર દાન કરવું 
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
બિઝનેસમાં વધારો કરવોહોયતો આસમય અનુકૂળ છે
નોકરીમાં બઢતીની શક્યતા છે
વેપાર ધંધાને લઈને યાત્રાના યોગ બની રહ્યા છે
ભવિષ્યમાં લાભ મળી શકે તેમ છે 
ઉપાય -  આજે સુખડી માતાજીને અર્પણ કરવી 
શુભરંગ – મોર પિંચ્છ 
કર્ક (ડ,હ)
તમે માનસિક સુખ અને શાંતિનો અનુભવ કરશો
વિવાહિત જીવન સારું રહેશે
તમને અધિકારીઓ મદદ કરશે
કરિયરમાં બદલાવ આવી શકે છે
ઉપાય -  માતાજીને ગુલાબનું અત્તર અર્પણ કરવી 
શુભરંગ – વાદળી 
સિંહ (મ,ટ)
વેપારીઓના કામમાં વધારો થાય
કાર્યસ્થળ પર વાતાવરણ સારું રહેશે
તમને આગળ વધવાની તક મળશે
તમે નવી કાર ખરીદી શકો છો 
ઉપાય -  મંદિરમાં લાલ વસ્ત્રનું દાન કરવું 
શુભરંગ – કેસરી  
કન્યા (પ,ઠ,ણ) 
આજે સ્થળાંતરની શક્યતા છે
ખભાને લઈને દુખાવો થાય
ઘરમાં તમારુંજ ચાલે તેવા પ્રયત્ન કરવા નહિ
અન્ય લોકોની લાગણીઓને સમજવી
ઉપાય -  બુંદીના લાડુ માતાજીને અર્પણ કરવા 
શુભરંગ – જાંબલી 
તુલા (ર,ત) 
અન્ય વ્યક્તિનું આગમન થાય
આજે તમારો ઇગો ઇશ્યુ આવી શકે છે
પોતાનીવાત પોતાના પાર્ટનર સાથે શેર કરો
આજે રેલિશનશિપ સારી રહેશે
ઉપાય -  આજે બાળકોને મોરપિંછ આપવા 
શુભરંગ – બ્લુ 
વૃશ્ચિક (ન,ય) 
જૂનાકામમાં નવી રીતે કાર્ય કરવામાં પ્રયત્ન કરવો
કોઈના પર વધુ ભરોશો કરવો નહિ
પોતાના સ્વાર્થ ખાતર તમારા નજીકના લોકોજ તમારો ફાયદો લેશે
બને તેટલા વધુ ધાર્મિક પુસ્તકો વાંચવા
ઉપાય -  આજે લાલ ચંદનનું તિલક કરવું 
શુભરંગ –  ભૂરો 
ધન (ભ,ધ,ફ,ઢ)
માથાના દુઃખાવાની તકલીફ રહી શકે છે
તમારા નજીકના લોકોને સપોર્ટ કરવો
લાંબા સમયથી કોઈ તકલીફ હોયતો તેમાંથી છુટકારો મળી શકે છે
તમને આવતા વિચારો પર વિશ્વાસ કરવો 
ઉપાય -  આજે ગણેશજીની પૂજા કરવી 
શુભરંગ –  ગોલ્ડન 
મકર (ખ,જ)
આજે ટ્રાવેલિંગ કરવાથી ફાયદો થાય 
સ્વાસ્થય બાબતે થોડું ચિંતાજનક જનક છે
તમારા પાર્ટનર સાથેના તમારે સારું રહેશે
તમને પગની તકલીફ રહેશે
ઉપાય  -  માતાજીને ખીર અર્પણ કરવી 
શુભરંગ – નેવી બ્લુ 
કુંભ (ગ,શ,સ,ષ)
પૈસા પાછળ ધ્યાન કેન્દ્રીત કરવાથી તબિયત બગડી શકે છે
આસમયગાળામાં બોસનો સહયોગ પ્રાપ્ત થાય
આજે લડાઈ ઝગડાથી બચવું
માઇગ્રેનના દર્દીઓને સતર્ક રહેવું
ઉપાય -  ગણેશજીને સિંદુર અર્પણ કરવું 
શુભરંગ – સિલ્વર 
મીન (દ,ચ,ઝ,થ)
આજે ધીરજથી કામ લેવું સારું રહેશે
ભાઈ સાથે વિવાદના કરવો
અકસ્માત થવાની શક્યતા છે
ગુસ્સા પર નિયંત્રણ રાખવું
ઉપાય –  આજે શિવ-પાર્વતીજીની પૂજા કરવી 
શુભરંગ – પીળો 
આજનો મહામંત્ર -  ૐ શાંતિરુપીણ્યૈ નમઃ || 
Tags :
BhaviDrashanGujaratFirstRashiBhavisya
Next Article