Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાત્ર

'બેટા એકવાર નજર તો કર બધાં બાયોડેટા પર.' મનુભાઈએ ફરી એક પ્રયાસ કર્યો મૈત્રીને સમજાવવાનો.'એકવાર સો કોલ્ડ આબરૂ લુંટાઈ ચૂકી છે પપ્પા, ભૂતકાળ ઢાંકીને સતત ડરતાં રહેવું, અસ્તિત્વનાં ટુકડા વીણતાં રહેવું! નહીં ફાવે મને. સામાજિક સ્વીકૃતિ સાથે અર્ધાંગિની તરીકે અડધી આબરૂ પણ વહેંચી શકે મારી સાથે એવું કોઈ પાત્ર મળે તો મને પુછ્યાં વગર જ હા પાડી દેજો!'હૃદયદ્રાવક ઘટનાને દબાવી દેનારા પિતાને ફરી હà«
પાત્ર
"બેટા એકવાર નજર તો કર બધાં બાયોડેટા પર." મનુભાઈએ ફરી એક પ્રયાસ કર્યો મૈત્રીને સમજાવવાનો.
"એકવાર સો કોલ્ડ આબરૂ લુંટાઈ ચૂકી છે પપ્પા, ભૂતકાળ ઢાંકીને સતત ડરતાં રહેવું, અસ્તિત્વનાં ટુકડા વીણતાં રહેવું! નહીં ફાવે મને. સામાજિક સ્વીકૃતિ સાથે અર્ધાંગિની તરીકે અડધી આબરૂ પણ વહેંચી શકે મારી સાથે એવું કોઈ પાત્ર મળે તો મને પુછ્યાં વગર જ હા પાડી દેજો!"
હૃદયદ્રાવક ઘટનાને દબાવી દેનારા પિતાને ફરી હૃદય ડંખ્યું! "લો, તમે જ નજર કરજો હવે આ પેપર્સમાં."
Advertisement
Tags :
Advertisement

.