Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમેરિકાના મિસિસિપીમાં છ લોકોની ગોળી મારી હત્યા, પોલીસે શંકાસ્પદની અટકાયત કરી

અમેરિકા (US)ના મિસિસિપી (Mississippi)માં ગોળીબારની ઘટના સામે આવી છે. અધિકારીઓ કહે છે કે ટેનેસી સ્ટેટ લાઇન નજીકના નાના મિસિસિપી શહેરમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે એક શંકાસ્પદની અટકાયત પણ કરી લેવામાં આવી છે.આ ઘટના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથીમિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા બેઈલી માર્ટિને ટેટ કાઉન્ટીના આર્કાબુટલામાં હત્યાની પુષ્ટિ કરી છà
03:35 AM Feb 18, 2023 IST | Vipul Pandya
અમેરિકા (US)ના મિસિસિપી (Mississippi)માં ગોળીબારની ઘટના સામે આવી છે. અધિકારીઓ કહે છે કે ટેનેસી સ્ટેટ લાઇન નજીકના નાના મિસિસિપી શહેરમાં છ લોકોને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટના સંદર્ભે એક શંકાસ્પદની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

આ ઘટના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી
મિસિસિપી ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીના પ્રવક્તા બેઈલી માર્ટિને ટેટ કાઉન્ટીના આર્કાબુટલામાં હત્યાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, મિસિસિપી ગવર્નર ટેટ રીવ્સના કાર્યાલયે કહ્યું કે તેમને ગોળીબારની માહિતી મળી છે. આ અંગે એક શકમંદની અટકાયત કરવામાં આવી છે. અમે માનીએ છીએ કે શંકાસ્પદ વ્યક્તિએ એકલા કામ કર્યું હશે તેવું તપાસ કરતાં અધિકારીએ નિવેદનમાં જણાવ્યું હતું. જો કે આ ઘટના પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી.

એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો
ટેટ કાઉન્ટીના પોલીસ વડાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે જ સમયે, સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે  વિસ્તારની બે શાળાઓ થોડા સમય માટે બંધ હતી. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સુરક્ષિત છે.
આ પણ વાંચો--તાલિબાને ગર્ભનિરોધકના ઉપયોગને પશ્ચિમી દેશોનું કાવતરું ગણાવ્યું, વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
4thobjectinskt6deadinmississippiArrestaustralianpoliceshootingballoonshotdownbuffaloshooterbuffaloshooterincourtcarbreak-insuspectchinesespyballoonshotdowneastlansingshootingflyingGujaratFirsthelicopterpolicechasehelicopterpolicechasespikehighspeedpolicechasehodakotbjacksonhomicidesuspectlakelandpolicechieflakelandpolicedepartmentlansinglansingshootinglansinguniversityshootinglouisianamurdersuspectmassshootinginmississippimichiganlansingshootingmichiganshootingmississipigunshootingmississipishootingmississippimississippigunsmississippimassshootingmississippishootingmississippishootingrampagemississippishootingsmississippishootingtodaymurderplotsuspectcarchasemurdersuspectcarchasenewarkpolicenicolabulleypolicepressconferencepaytongendronbuffaloshootingpolicepolicechasepolicechasemississippipolicechasespolicechasingmurdersuspectpolicelookingat500activepiecesofinfoinsearchpoliceministermarkryanpoliceshootingpoliceshootinglivepoliceshootingupdatepoliceshotpoliceshotdeadpoliceshotinlineofdutypolicespikestripsstopscarchasepoliceusespikespoliceusespikestripsschoolshootingshootersarrestedbradentonshootingshootinginmississippithisweekendshootinginmississippitodayshootingmississippiwalmartshootingsinmississippishootsshoppingshotshotdownsmallmississippitownshootingspyingstocktonpolicesunnyhostinsuspectsuspectarrestedsuspectarrestedinuofimurderssuspectwantedtakeoffsuspecttakeoffsuspectarrestedtopssupermarketshootingufosgettingshotdownufoshotufosightingsuniversityshooting
Next Article