આ રાશિના જાતકોનો આજે જીવનસાથી સાથે દિવસ સારો જાય
આજનું પંચાંગતારીખ - 11 ફ્રેબ્રુઆરી 2023, શનિવાર તિથિ - મહા વદ પાંચમ રાશિ - કન્યા { પ,ઠ,ણ } 13:02 પછી તુલા નક્ષત્ર - ચિત્રા યોગ - શૂળ કરણ - ગર દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:32 થી 13:16 સુધી રાહુકાળ – 10:06 થી 11:30 સુધી આજે સિદ્ધિયોગ સાથે રવિયોગ પણ છે મેષ ( અ,લ,ઈ ) આજે લાંબી મુસાફરી ન કરવીકોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છોઆજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગેઆજે તમને માઈગ્રેન ની તકલીફ રહેઉ
01:57 AM Feb 11, 2023 IST
|
Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ - 11 ફ્રેબ્રુઆરી 2023, શનિવાર
તિથિ - મહા વદ પાંચમ
રાશિ - કન્યા { પ,ઠ,ણ } 13:02 પછી તુલા
નક્ષત્ર - ચિત્રા
યોગ - શૂળ
કરણ - ગર
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:32 થી 13:16 સુધી
રાહુકાળ – 10:06 થી 11:30 સુધી
આજે સિદ્ધિયોગ સાથે રવિયોગ પણ છે
મેષ ( અ,લ,ઈ )
આજે લાંબી મુસાફરી ન કરવી
કોઈ વ્યક્તિનું તમે ધ્યાન ખેંચી શકો છો
આજે તમને મૂંઝવણ અને થાક વાળો દિવસ લાગે
આજે તમને માઈગ્રેન ની તકલીફ રહે
ઉપાય - કાળાતલ,ઘઉંનોલોટ,સાકારની નાની ગોળી કીડીઓને આપવી
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ)
આજે તમારે સત્ય હકીકત સ્વીકારવી પડે
આજે તમને સાસરા પક્ષથી ધન લાભ થાય
પરિવારના સભ્યની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું
માનસિક થાક અનુભવાય
ઉપાય - આજે લોખંડનની વીટી મધ્યમાં આંગળીમાં પહેરવી
શુભરંગ – વાદળી
મિથુન (ક,છ,ઘ)
આજે તમારો મૂડ બદલાયા કરે
આજે તમે વિચારશીલ બનો
આજે ફોન નો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય
સંતાનની ચિંતા રહે
ઉપાય - આજે શનિદેવના દસ નામના જાપ કરવા
શુભરંગ – કેસરી
કર્ક (ડ,હ)
આજે જીવનસાથી જોડે દિવસ સારો જાય
આજે કોઈ વસ્તુ સારી કિંમતમાં વેચાય
આજે તમને નવું કામ મળે
આજે કોઈ ખોટી દલીલ બાજી ન કરવી
ઉપાય - આજે લોખંડના વાસણનું દાન કરવું
શુભરંગ – લાલ
સિંહ (મ,ટ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
ઉપાય - આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા
શુભરંગ – સફેદ
કન્યા (પ,ઠ,ણ)
આજે તમને સંબંધ સુધારવાની શ્રેષ્ઠ તક મળે
તમારા પ્રિય પાત્રની યાદ તમને સતાવે
આજે તમારું ધાર્મિક કાર્ય પૂર્ણ થાય
આજે તમને કોઈ યાદગાર વસ્તુ મળે
ઉપાય - ૐ શં શનેશ્ચરાય નમઃ ||108 વાર મંત્રના જાપ કરવા
શુભરંગ – કાળો
તુલા (ર,ત)
આજે તમારા પ્રેમમાં મીઠાશ વધે
આજે સામાજિક કાર્ય થાય
નજર ન લાગે તેનું ધ્યાન રાખવું
આજે તમારે સ્નાયુઓને આરામ આપવો
ઉપાય - શનિ ચાલીસના પાઠ કરવા
શુભરંગ – મરુન
વૃશ્ચિક (ન,ય)
આજે તમારે પૈસાની બાબતે દલીલ ન કરવી
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
માતા પિતા ના આશીર્વાદ લઈને બહાર નીકળવું
આજે તમારા સપના સાકાર થાય
ઉપાય - આજે સંધ્યાકાળ પછી પીપળના ઝાડ નીચે એક દીવો કરવો
શુભરંગ – વાદળી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
ઉપાય - તાંબાના કળશમાં જલ સાથે કાળાતલ થી શિવજી પર અભિષેક કરવું
શુભરંગ – કેસરી
મકર (ખ,જ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
ઉપાય - તલના તેલમાં બનેલીં વાનગી ગરીબોને આપવી
શુભરંગ – ગ્રે કલર
કુંભ (ગ,શ,સ,ષ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
ઉપાય - આજે ઘરમાં ગુગ્ગળનો ધૂપ કરવો
શુભરંગ – ગુલાબી
મીન (દ,ચ,ઝ,થ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
ઉપાય – ૐ વ્હી ભોજપત્ર પર લખી રોજ પૂજા કરવું
શુભરંગ – જાંબલી
આજનો મહામંત્ર - ૐ ત્વષ્ટારં રથમારુઢં ચિત્રાનક્ષત્રદેવતામ્ |
શંખચક્રાન્વિતકરં કિરીટીનમહં ભજે ||
Next Article