આ રાશિના જાતકોને આજે કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
આજનું પંચાંગતારીખ - 10 જાન્યુઆરી 2023, મંગળવાર તિથિ - પોષ વદ ત્રીજ રાશિ - કર્ક ડ,હ [ 09:01 પછી સિંહ ] નક્ષત્ર - આશ્લેષા યોગ - પ્રીતિ કરણ - બવ દિન વિશેષ અભિજીત મૂહુર્ત - 12:26 થી 13:09 સુધી રાહુકાળ :- 15:27 થી 16:48 સુધી આજે અંગારકી ચતુર્થી છે ચંદ્રોદય 21:09 કલ્લાકે મેષ (અ,લ,ઈ) કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશેપ્રવાસની શક્યતાઓ બની રહી છેજીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશેશારીરિક સમસ્àª
આજનું પંચાંગ
તારીખ - 10 જાન્યુઆરી 2023, મંગળવાર
તિથિ - પોષ વદ ત્રીજ
રાશિ - કર્ક ડ,હ [ 09:01 પછી સિંહ ]
નક્ષત્ર - આશ્લેષા
યોગ - પ્રીતિ
કરણ - બવ
દિન વિશેષ
અભિજીત મૂહુર્ત - 12:26 થી 13:09 સુધી
રાહુકાળ :- 15:27 થી 16:48 સુધી
આજે અંગારકી ચતુર્થી છે ચંદ્રોદય 21:09 કલ્લાકે
મેષ (અ,લ,ઈ)
કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
પ્રવાસની શક્યતાઓ બની રહી છે
જીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશે
શારીરિક સમસ્યા રહ્યા કરે
ઉપાય - રેવડીનું દાન કરવું
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ)
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
ઢીચણ ને લગતી તકલીફ થાય
ઉપાય - કોઈ ગરીબ વ્યક્તિને દવાનું દાન આપવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ)
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે તમને નવી માહિતી મળશે
ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે
આજે તમને અંગત માર્ગદર્શન મળે
ઉપાય - મીઠી વસ્તુનું દાન કરવું
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી
બહુ વિચારવું નહીં સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
આજનો દિવસ ભવિષ્ય માટે સારો રહેશે
તમાર જીવનસાથી સાથે વિવાદ થાય
ઉપાય - રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરવા
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થાય
આજે તમે નિરાશા માંથી બહાર આવો
તમારે ધનનો સંગ્રહ કરવો
વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે
ઉપાય - હનુમાનજીના ચરણોમાં બે ગુલાબના ફૂલ અર્પણ કરો
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ)
આજે તમારા જીવનમાં નવા વળાંક આવે
આજે તમને તમારા બાળકથી ફરિયાદ રહે
આજે તમને માથાને લગતી સમસ્યા રહે
ઘરમાં મન દુઃખ થાય
ઉપાય - હનુમાન બાહુક નો પાઠ કરવો
શુભરંગ – રાતો
તુલા (ર,ત)
આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે
ઉપાય - મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય)
આજે તમે મહત્વની યોજના અમલમાં મૂકી શકો છો
તમને તમારા બાળક થી ફાયદો થાય
આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો
તમારી મહત્વની યોજના અમલમાં મુકાય
ઉપાય - લાલ વસ્તુનું દાન કરો
શુભરંગ – સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારે પ્રવાસના યોગ બને
આજે ખોટો લાંબો વિચાર ન કરવો
આજે તમારે પ્રવાસના યોગ બને છે
તમને ઘરમાં ફેરફાર કરવાનું મન થાય
ઉપાય - શ્રી નારાયણ ના પાઠ કરવા
શુભરંગ – કાળો
મકર (ખ,જ)
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
કિંમતી ચીજ વસ્તુને સાચવવી
ઉપાય - શ્રી શનિ અષ્ટક ના પાઠ કરવા
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે બેદરકારી ન રાખવી
આજે તમારે ખોટા ખર્ચ રહ્યા કરે
તમે ધનનો વ્યય કરશો
તમારો લગ્ન યોગ પ્રબળ બનશે
ઉપાય - હનુમાનજી ને કુલર નો લાડુ અર્પણ કરવો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારે ભગવાનની ભક્તિ થાય
આજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
આજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળે
આજે તમે કોઈ શોપિંગ કરો
ઉપાય – હનુમાનજીને સિંદૂર ચઢાવો
શુભરંગ – લાલ
આજનો મહામંત્ર - ૐ નમો હેરંબ મદ મોહિત મમ્ સંકટાન નિવારય નિવારય સ્વાહા ||
Advertisement