Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ રાશિના જાતકોને આજે ધન પ્રાપ્તિના યોગ વધે

આજનું પંચાંગતારીખ  :- 25 નવેમ્બર 2022, શુક્રવાર     તિથિ :- માગશર સુદ બીજ ( 22:34 પછી ત્રીજ )     રાશિ :- વૃશ્ચિક ન,ય ( 17:21 પછી ધન )   નક્ષત્ર :- જયેષ્ઠા ( 17:21 પછી મૂળ )     યોગ :- સુકર્મા ( 08:44 પછી ધૃતિ 05:00 શૂળ )    કરણ  :- બાલવ ( 12:07 પછી કૌલવ 22:34 પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 07:04 સૂર્યાસ્ત :-   સાંજે 17:50 અભિજીત મૂહૂર્ત  :- 12:05 થી 12:48 સુધી રાહુકાળ :- 11:06 થી 12:27 સુધી આજે ચંદ્રદર્શનનું મહત્વ છે આજે વિંછુડો સમાપ્ત થાય છે આજે વજ્રમà
02:11 AM Nov 25, 2022 IST | Vipul Pandya
આજનું પંચાંગ
તારીખ  :- 25 નવેમ્બર 2022, શુક્રવાર 
    તિથિ :- માગશર સુદ બીજ ( 22:34 પછી ત્રીજ ) 
    રાશિ :- વૃશ્ચિક ન,ય ( 17:21 પછી ધન ) 
  નક્ષત્ર :- જયેષ્ઠા ( 17:21 પછી મૂળ ) 
    યોગ :- સુકર્મા ( 08:44 પછી ધૃતિ 05:00 શૂળ ) 
   કરણ  :- બાલવ ( 12:07 પછી કૌલવ 22:34 પછી તૈતિલ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 07:04 
સૂર્યાસ્ત :-   સાંજે 17:50 
અભિજીત મૂહૂર્ત  :- 12:05 થી 12:48 સુધી 
રાહુકાળ :- 11:06 થી 12:27 સુધી 
આજે ચંદ્રદર્શનનું મહત્વ છે 
આજે વિંછુડો સમાપ્ત થાય છે 
આજે વજ્રમૂશળ યોગ સૂર્યો, થી 17:21 સુધી 
મેષ (અ,લ,ઈ)
આજે સાચી નીતિપૂર્વક ચાલવાથી માન સન્માન વધે
તમારું મન શાંત અને ખુશ રહેશે
આજે જૂના વિવાદોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે
આજે બુદ્ધિપૂર્વક કામ કરશો  
વૃષભ (બ,વ,ઉ)
આજે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે
તમે નિર્ભયતાથી તમારા કાર્યો કરી શકશો
જીવનસાથી સાથે દિવસ ખૂબજ મધુર રહે
આજે રાત્રે પ્રવાસની શક્યતા બની શકે છે 
મિથુન (ક,છ,ઘ)
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહે
શારીરિક પીડાઓમાં રાહત મળે
ભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના છે
તમે તમારા કાર્યક્ષમતાથી બધેજ વિજય પ્રાપ્ત કરશો 
કર્ક (ડ,હ)
આજે તમે લોકોમાં પ્રિયા બનશો
મિલકત સંબંધી આજે તમને સફળતા મળે
પિતાના આશીર્વાદ થકી સરકારી કામમાં માન સન્માન મળે
માતાને શારીરિક પીડાથકી માનસિક ચિંતા વધે
સિંહ (મ,ટ)
આજે સંતાન થકી કરેલા કામમાં તમારું માન સન્માન વધે
આજે આવક કરતા વધુ ધન ખર્ચ થઈ શકે
આજે તમે તમારા વિરોધીઓ ઉપર વિજય મેળવશો
પ્રેમ સંબંધમાં આજનો દિવસ શુભ બને
કન્યા (પ,ઠ,ણ)
તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનશો
આજે વધુ મહેનતથી કાર્યમાં સફળતા મળે
આજે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકે
આજે તમે ભાઈ બહેનોના સહાયક બનશો 
તુલા (ર,ત)
વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક દિશામાં બદલાવો થાય
આજે તમે નવા કાર્યો શીખવવામાં સફળ થશો
તમારા મધુર વાણી થકી તમને ઉત્તમ લાભ મળે
આજે તમે કોઈ વાદવિવાદમાં ફસશો નહીં 
વૃશ્ચિક (ન,ય)
આજે તમારા કામમાં પૂર્ણ ધ્યાન આપજો
તમારા ફસાયેલા રૂપિયા તમને પાછા મળી શકે છે
આજે ડહાપણથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે
આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે બીજાને પૂછ્યા વગર સલાહ આપશો નહીં
આજે પૂર્વજોના આશીર્વાદથકી સંપત્તિ મળવાની સંભાવના વધે
આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
આજે વ્યાપારમાં માન સન્માન વધે
મકર (ખ,જ)
આજે પત્ની પક્ષતરફથી સંપૂર્ણ સહયોગ મળશે
નોકરીમાં ગુપ્ત દુશ્મનો તમને હેરાન કરી શકે છે
તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે
તમારા ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધાર્મિક કાર્યોમાં સમય વધુ પસાર કરશો
આજે આત્મવિશ્વાસના આધારે કાર્યમાં સફળ થશો
જુના રોકાયેલા કાર્યો થોડા ધન ખર્ચ કરીને પૂર્ણ કરશો
નવી યોજના ઉપર કામ આજથી પ્રારંભ કરશો
મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યમાં સફળ થવાથી ધન પ્રાપ્તિના યોગ વધે
આજે તમે આવક વધારવાના પ્રયત્નોમાં 100% સફળતા મળે
કરિયરમાં તમને મિત્રોનો સહયોગ મળે
આજે સાસરિયાંઓથી લાભ મળી શકે છે
આજનો મહામંત્ર :- ૐ અમૃતંગ અન્ગાયે વિધમહે, કલારુપાય ધીમહિ | 
                      તન્નો સોમ પ્રચોદયાત્ || આમંત્ર જાપ કરવાથી ચંદ્રદર્શંનું ફળ મળે 
આજનો મહાઉપાય :- આજે આપણે જાણીશું ચંદ્રદર્શનનું વ્રતફળ મેળવવા કયા ઉપાય કરવા જોઈએ ? 
આજે ચાંદીના પાત્રમાં ગંગાજળ,દૂધ,ચોખા,અને ખાંડ, મૂકી ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું 
આજે ગરીબોને ખીર આપવાથી ચંદ્ર બળની પ્રાપ્તિ થાય 
 
 
Tags :
BhaviDarshanGujaratFirstRashiBhavisya
Next Article