રાત્રે સૂતા પહેલા આ 4 ચીજો ખાવા માત્રથી ઓગળી જાય છે ચરબી
વધતું જતું વજન ઘટાડવું કોઈ પ્રકારે સરળ નથી. કારણ કે આ માટે કસરતની સાથે સાથે તમારા ખાવા-પીવા પર પણ કંટ્રોલ રાખવું જરૂરી છે. આવો જાણીએ 4 ફૂડ વિશે, જેને રાત્રે ખાવાથી વજન ઝડપથી ઘટવા લાગશે..દહીંરાત્રે ભોજન બાદ દહીં અવશ્ય ખાવ. તેમાં કેલરી વધુ અને પ્રોટીન પણ મળે છે. વજન ઉતારવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.બદામભૂખ લાગે ત્યારે તેનાથી સંતોષ પામવા બદામ એક આગોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં જરૂરી પોષકતત્વà
Advertisement
વધતું જતું વજન ઘટાડવું કોઈ પ્રકારે સરળ નથી. કારણ કે આ માટે કસરતની સાથે સાથે તમારા ખાવા-પીવા પર પણ કંટ્રોલ રાખવું જરૂરી છે. આવો જાણીએ 4 ફૂડ વિશે, જેને રાત્રે ખાવાથી વજન ઝડપથી ઘટવા લાગશે..
દહીં
રાત્રે ભોજન બાદ દહીં અવશ્ય ખાવ. તેમાં કેલરી વધુ અને પ્રોટીન પણ મળે છે. વજન ઉતારવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.
બદામ
ભૂખ લાગે ત્યારે તેનાથી સંતોષ પામવા બદામ એક આગોગ્યપ્રદ વિકલ્પ છે. તેમાં જરૂરી પોષકતત્વો પણ હોય છે અને કેલરી પણ ઓછી હોય છે.
કેળાં
કેળાંમાં ફાઈબરની માત્રા ખૂબ જ જોવા મળે છે. જેથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
પીનટ બટર અને બ્રેડ
તે મેટાબોલિઝમ વધારી વજન ઘટાડવામાં મદદ કરે છે.