Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

'ગુજરાત ફર્સ્ટ' પાસે અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસની ચાર્જશીટના મહત્વના પાના, જુઓ ચાર્જશીટમાં શું છે?

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ત્યારે આ કેસની ચાર્જશીટના એક્સ્ક્લૂઝીવ પેજ માત્ર 'ગુજરાત ફર્સ્ટ' પાસે છે.જૂઓ ચાર્જશીટના એક્સક્લૂઝીવ પેજ...અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 547 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેના મહત્વના પાના ગુજરાત ફર્સ્ટ પાસે છે. સાથે જ 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું છે. એટલà
06:39 AM Feb 09, 2022 IST | Vipul Pandya
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. ત્યારે આ કેસની ચાર્જશીટના એક્સ્ક્લૂઝીવ પેજ માત્ર 'ગુજરાત ફર્સ્ટ' પાસે છે.
જૂઓ ચાર્જશીટના એક્સક્લૂઝીવ પેજ...
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કુલ 547 ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જેના મહત્વના પાના ગુજરાત ફર્સ્ટ પાસે છે. 
સાથે જ 74 આરોપીઓના ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે. આ કેસમાં ફર્ધર સ્ટેટમેન્ટ 4700 પાનાનું છે. એટલે તેમાં 3.47 લાખ પાનાનો ઉપયોગ થયો.
Tags :
gujaratfirstexclusive
Next Article