Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેરીની 105 જાતોના નામ સાંભળતા જ મજા પડી જશે, ઘણાએ કદી જોયા કે સાંભળ્યા પણ નહીં હોય!

કેરીનું નામ સાંબળતા જ ભલભલાના મોં માંથી પાણી આવી જાય. અને આમ પણ કેરી કોને ન ભાવે? નાના ભૂલકાંઓથી લઈને મોટા વડીલોને પણ કેરી ખાઈને જલસો જ પડી જાય.. પણ શું આપ જાણો છો, આંબાની કેટલી જાતો છે? આટલી કેરીના નામ તો તમે ક્યારેય નહીં જાણ્યા હોય... આવો આપને જણાવીએ આંબાની અવનવી જાતોના નામ.....(01) કેસર(02) બોમ્બે હાફૂસ(03) દૂધપેંડો(04) નિલેશાન(05) રૂમી હાફૂસ(06) જમરૂખ્યો(07) જહાંગીર પસંદ(08) કાવસજી પટેલ(09) નિલ ફ્રાન્ઝો(10)
08:39 AM Jun 17, 2022 IST | Vipul Pandya
કેરીનું નામ સાંબળતા જ ભલભલાના મોં માંથી પાણી આવી જાય. અને આમ પણ કેરી કોને ન ભાવે? નાના ભૂલકાંઓથી લઈને મોટા વડીલોને પણ કેરી ખાઈને જલસો જ પડી જાય.. પણ શું આપ જાણો છો, આંબાની કેટલી જાતો છે? આટલી કેરીના નામ તો તમે ક્યારેય નહીં જાણ્યા હોય... આવો આપને જણાવીએ આંબાની અવનવી જાતોના નામ.....
(01) કેસર
(02) બોમ્બે હાફૂસ
(03) દૂધપેંડો
(04) નિલેશાન
(05) રૂમી હાફૂસ
(06) જમરૂખ્યો
(07) જહાંગીર પસંદ
(08) કાવસજી પટેલ
(09) નિલ ફ્રાન્ઝો
(10) અમીર પસંદ
(11) બાદશાહ પસંદ
(12) અંધારીયો દેશી
(13) નારીયેરી
(14) કાળીયો
(15) પીળીયો
(16) બાજરીયો
(17) હઠીલો
(18) બાટલી
(19) કાળો હાફૂસ
(20) કાચો મીઠો
(21) દેશી આંબડી
(22) બદામડી
(23) સીંધડી
(24) કલ્યાણ બાગી
(25) રાજાપુરી
(26) અષાઢી 
(27) લંગડો
(28) રૂસ
(29) જમ્બો કેસર
(30) સુપર કેસર
(31) અગાસનો બાજરીયો
(32) સફેદા
(33) માલ્દા
(34) ગોપાલભોગ
(35) સુવર્ણરેખા
(36) પીટર
(37) બેગાનો પલ્લી
(38) એન્ડૂઝ
(39) યાકુત રૂમાની
(40) દિલ પસંદ
(41) પોપટીયા
(42) ગધેમાર
(43) આમીની
(44) ચેમ્પિયન 
(45) વલસાડી હાફૂસ
(46) બદામી
(47) બેગમ પલ્લી
(48) બોરસીયો
(49) દાડમીયો
(50) દશેરી
(51) જમાદાર
(52) કરંજીયો
(53) મક્કારામ
(54) મલગોબા
(55) નિલમ
(56) પાયરી
(57) રૂમાની
(58) સબ્ઝી
(59) સરદાર
(60) તોતાપુરી
(61) આમ્રપાલી 
(62) મલ્લિકા અર્જુન
(63) રત્નાગિરી હાફૂસ
(64) વનરાજ
(65) બારમાસી
(66) શ્રાવણીયો
(67) નિલેશ્વરી
(68) વસીબદામી
(69) ગુલાબડી
(70) અમુતાંગ
(71) બનારસી લંગડો
(72) જમીયો
(73) રસરાજ
(74) લાડવ્યો
(75) એલચી
(76) જીથરીયો
(77) ધોળીયો
(78) રત્ના
(79) સિંધુ
(80) રેશમ પાયરી
(81) ખોડી
(82) નિલકૃત
(83) ફઝલી
(84) ફઝલી રંગોલી
(85) અમૃતિયો
(86) કાજુ
(87) ગાજરીયો
(88) લીલીયો
(89) વજીર પસંદ
(90) ખાટીયો
(91) ચોરસા
(92) બમ્બઈ ગળો
(93) રેશમડી
(94) વેલીયો
(95) વલોટી
(96) હંસરાજ
(97) ગીરીરાજ
(98) સલગમ
(99) ટાટાની આંબડી
(100) સાલમભાઈની આંબડી
(101) અર્ધપુરી
(102) શ્રીમંતી
(103) નિરંજન
(104) કંઠમાળો
(105) કુરેશી લંગડો
આટલી આંબાની જાતોના નામ, ઘણાએ કદી જોયા કે સાંભળ્યા  પણ નહીં હોય!
Tags :
GujaratFirstInterestionMangoMangoTreeMangoTypes
Next Article