Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

એક વિચાર

'ચેટલુય જળ પડસ. તોય ભરઉનાળે હુકીભઠ્ઠ! બળી આ નદી સ કે નાગણ!'વાત સાચી હતી. જાણે કોઈ શાપ ન હોય! નદીમાં જળ ટકતું ન હોવાથી, બીજા ગામ પાસેથી સહેજ ઊંચા થયેલા પાકને બચાવવા જરૂરી જળ લેવાતું.'આખા ગોમ ન શાપ લાગ્યો સે ઇમોં જ તો ઓંગણેય ખાલી સોડીઓ ઊગે સે. તો મુ હુ કવ સું, ખાલી પાણી જ હું કોમ!... સોરા ઉગી નીકળ એવુંય કંઈ ન મળ?' પાંચમી છોકરીને રમાડતાં  સરપંચની ઘરવાળી બોલી.
એક વિચાર
"ચેટલુય જળ પડસ. તોય ભરઉનાળે હુકીભઠ્ઠ! બળી આ નદી સ કે નાગણ!"
વાત સાચી હતી. જાણે કોઈ શાપ ન હોય! નદીમાં જળ ટકતું ન હોવાથી, બીજા ગામ પાસેથી સહેજ ઊંચા થયેલા પાકને બચાવવા જરૂરી જળ લેવાતું.
"આખા ગોમ ન શાપ લાગ્યો સે ઇમોં જ તો ઓંગણેય ખાલી સોડીઓ ઊગે સે. તો મુ હુ કવ સું, ખાલી પાણી જ હું કોમ!... સોરા ઉગી નીકળ એવુંય કંઈ ન મળ?" પાંચમી છોકરીને રમાડતાં  સરપંચની ઘરવાળી બોલી.
Advertisement
Tags :
Advertisement

.