જમ્મુ કાશ્મીરના SI ભરતી કૌભાંડમાં CBIના દેશભરમાં 33 સ્થળોએ દરોડા
જમ્મુ-કાશ્મીરના SI ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દેશમાં 33 સ્થળો પર દરોડા પાડી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈ દ્વારા જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગ્લોર અને દિલ્હીમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.ઉપરાંત જમ્મુ કાશ્મીર એસએસબી બોર્ડના એક્ઝામીનà«
જમ્મુ-કાશ્મીરના SI ભરતી કૌભાંડના મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) દેશમાં 33 સ્થળો પર દરોડા પાડી રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈ દ્વારા જમ્મુ, શ્રીનગર, હરિયાણા, ગાંધીનગર, ગાઝિયાબાદ, બેંગ્લોર અને દિલ્હીમાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર પોલીસ, ડીએસપી અને સીઆરપીએફના અધિકારીઓના પરિસરમાં પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
ઉપરાંત જમ્મુ કાશ્મીર એસએસબી બોર્ડના એક્ઝામીનેશન કંન્ટ્રોલર અશોક કુમાર અને પૂર્વ ચેરમેન ખાલીદ જહાંગીરના સ્થળો પર પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.
Advertisement