Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નવા વર્ષના પ્રારંભે જ અફઘાનિસ્તાન બ્લાસ્ટથી ધણધણ્યું, અનેકના મોતની આશંકા

અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)માં વર્ષના પ્રથમ દિવસે મોટો આતંકી હુમલો થયો છે. તાલિબાન સંચાલિત આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલમાં લશ્કરી એરપોર્ટની બહાર વિસ્ફોટ (Blast) થયો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયાના અહેવાલ છે.તાલિબાનના પ્રવક્તાએ  ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કાબુલના મિલિટરી એરપોર્ટ પાસે આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે à
06:28 AM Jan 01, 2023 IST | Vipul Pandya
અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul)માં વર્ષના પ્રથમ દિવસે મોટો આતંકી હુમલો થયો છે. તાલિબાન સંચાલિત આંતરિક મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કાબુલમાં લશ્કરી એરપોર્ટની બહાર વિસ્ફોટ (Blast) થયો હતો. આ હુમલામાં ઘણા લોકો માર્યા ગયા અને ઘાયલ થયાના અહેવાલ છે.
તાલિબાનના પ્રવક્તાએ  ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કાબુલના મિલિટરી એરપોર્ટ પાસે આજે સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે આપણા ઘણા નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.
તેમણે હજુ સુધી વિસ્ફોટ પાછળના કારણ અને મૃતકો અને ઘાયલો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન ફરી સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદી હુમલામાં ઘણો વધારો થયો છે. લોકો દરરોજ આતંકવાદી ષડયંત્રનો શિકાર બની રહ્યા છે.
આ પણ વાંચો---અમેરિકાના 40 ટકા દર્દીઓમાં જોવા મળ્યો કોરોનાનો આ વેરિએન્ટ, ભારત પર શું થશે અસર?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
AfghanistanBlastBreakingnewsGujaratFirstKabul
Next Article