નવલિકા: પોસ્ટ ઑફિસ - ધૂમકેતુ
www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની 'પોસ્ટ ઑફિસ'. આ નવલિકાનું વાચિકમ્ સાંભળો પૉડકાસ્ટમાં. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન દોશીએ કેટલાક તાણાંવાણાં ગૂંથ્યા છે. એ નવલકથાનું નામ છે 'મરિયમથી મીરા'... આ નવલકથા સાંભળતા પહેલા પોસ્ટ ઑફિસ નવલિકા સાંભળવી ખૂબ જ જરુરી છે... તો માણો આ પૉડકાસ્ટ આકાંક્ષા દુબેના સ
www.gujaratfirst.com પર એક અનોખો પ્રયોગ થઈ રહ્યો છે. વિશ્ર્વની સુવિખ્યાત નવલિકાઓમાં મોખરાનું સ્થાન ધરાવતી નવલિકા એટલે ધૂમકેતુની 'પોસ્ટ ઑફિસ'. આ નવલિકાનું વાચિકમ્ સાંભળો પૉડકાસ્ટમાં. આ નવલિકા પરથી જાણીતાં લેખિકા નીલમબેન દોશીએ કેટલાક તાણાંવાણાં ગૂંથ્યા છે. એ નવલકથાનું નામ છે 'મરિયમથી મીરા'... આ નવલકથા સાંભળતા પહેલા પોસ્ટ ઑફિસ નવલિકા સાંભળવી ખૂબ જ જરુરી છે... તો માણો આ પૉડકાસ્ટ આકાંક્ષા દુબેના સ્વરમાં
Advertisement