Jharkhand : હેમંત સોરેનના ઘરેથી ED એ રૂ.36 લાખ રોકડા જપ્ત કર્યા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન (Hemant Soren) ની કારમાંથી 36 લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. EDએ હેમંત સોરેનના દિલ્હીના ઘરેથી 2 BMW કાર પણ જપ્ત કરી છે. આ સમયગાળા દરમિયાન EDને ઘણા દસ્તાવેજો પણ મળ્યા હતા અને 36 લાખ રૂપિયાની રોકડ પણ મળી હતી.
આ પણ વાંચો – Ayodhya Case : ATS ખાલિસ્તાની આતંકવાદી પન્નુ સામે લુકઆઉટ જારી કરશે, પંજાબ પોલીસ કરશે મદદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ