Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

G20 Summit 2023: G20 ઉદ્ઘાટન સમિટમાં PM Modi એ જાણો શું કહ્યું

દેશની રાજધાની નવી દિલ્હી G20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બ્રિટનના PM ઋષિ સુનક આ બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે. PM મોદીએ ગઈકાલે જો બાઈડેન સહિત અન્ય ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ...

દેશની રાજધાની નવી દિલ્હી G20 સમિટ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનથી લઈને બ્રિટનના PM ઋષિ સુનક આ બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા છે. PM મોદીએ ગઈકાલે જો બાઈડેન સહિત અન્ય ઘણા નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરી હતી. 9-10 સપ્ટેમ્બરે યોજાનારી શિખર બેઠકમાં વિશ્વભરના નેતાઓ દ્વારા ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20ના પ્રથમ સત્રમાં ઉદ્ઘાટન ભાષણ આપ્યું. આ સત્રની થીમ 'One Family' છે. વિશ્વના ઘણા મોટા નેતાઓ હાલમાં ભારત મંડપમમાં હાજર છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.