Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હી-NCR માં આજે ફરીથી અનુભવાયા ભૂકંપના આંચકા

દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે 4:16 વાગ્યે દિલ્હી-NCR, લખનૌના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા જોવા મળ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિત યુપીના...

દિલ્હીમાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવારે બપોરે 4:16 વાગ્યે દિલ્હી-NCR, લખનૌના ઘણા શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા જોવા મળ્યા હતા. દિલ્હીને અડીને આવેલા નોઈડા, ફરીદાબાદ, ગુરુગ્રામ અને ગાઝિયાબાદ સહિત યુપીના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.