Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BJP Parliamentry Meeting : દિલ્હીમાં ભાજપ સંસદીય દળની બેઠકમાં PM મોદીનું સન્માન

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપા સંસદીય દળની આજે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ જીત મેળવવા બદલ પીએમ મોદીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બીજેપીના લોકસભા અને રાજ્યસભા સાંસદ હાજર...

સંસદના શિયાળુ સત્ર દરમિયાન ભાજપા સંસદીય દળની આજે મહત્ત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં ત્રણ રાજ્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પ્રચંડ જીત મેળવવા બદલ પીએમ મોદીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં બીજેપીના લોકસભા અને રાજ્યસભા સાંસદ હાજર રહ્યા છે. સામાન્ય રીતે આ બેઠકમાં પાર્ટીના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયનો સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે. આ પહેલા બુધવારે બીજેપીના કેટલાક સાંસદોએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી.

Advertisement

Tags :
Advertisement

.