Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બ્રિજભૂષણને મોટો ઝટકો, કુશ્તી સંઘની નવી કાર્યકારીણી સસ્પેન્ડ

કેન્દ્ર સરકારે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત મેળવી હતી. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો. જે બાદ ભારતીય રેસલિંગ એસોસિએશન સામે...

કેન્દ્ર સરકારે ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું છે. તાજેતરમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત મેળવી હતી. આ પછી મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો. જે બાદ ભારતીય રેસલિંગ એસોસિએશન સામે મોટી કાર્યવાહી કરતા ખેલ મંત્રાલયે તેની માન્યતા રદ કરી દીધી. તાજેતરમાં કુસ્તી સંઘની ચૂંટણી યોજાઈ હતી જેમાં સંજય સિંહ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. રવિવારે તેના નિર્ણયની જાહેરાત કરતા મંત્રાલયે કહ્યું કે WFI સંસ્થાએ વર્તમાન નિયમોનું યોગ્ય રીતે પાલન કર્યું નથી.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.