Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીનું ભારતીય સમુદાયને આઈકોનિક લા સીન મ્યુઝિકલ ખાતે સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે, જ્યાં તેઓ લા સીન મ્યુઝિકલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસના પ્રવાસે છે, જ્યાં તેઓ લા સીન મ્યુઝિકલ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કર્યા હતા. ગુરુવારે રાત્રે પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા PM મોદીએ કહ્યું કે આજનું દ્રશ્ય, આ દ્રશ્ય પોતાનામાં જ અદ્ભુત છે. આ સ્વાગત આનંદથી ભરેલું છે. દેશથી દૂર ભારત માતા કી જયનો પોકાર સાંભળીને એવું લાગે છે કે હું ઘરે આવી ગયો છું.

Advertisement

આ પણ વાંચો - PM MODIનું ફ્રાન્સમાં વસતા ભારતીયોને સંબોધન, કહ્યું, ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા અતૂટ

આ પણ વાંચો - PM Modi in Paris: ‘ફ્રાંસ-ભારતમાં UPI પર થયો કરાર’, PM મોદીએ કહ્યું એફિલ ટાવરથી થશે શરૂઆત

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.