Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Navsari લોકસભા બેઠકથી Loksabha Live Studio

Election2024 : ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત...

Election2024 : ભવ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યનો પથ તૈયાર છે. ગુજરાતી મીડિયામાં સૌથી પહેલા લોકસભાના લાઈવ સ્ટૂડિયો સાથે અમે પણ મેરેથોન કવરેજ કરી તમારા સુધી સંપુર્ણ અપડેટ્સ પહોંચાડવા બરાબર કમર કસી છે. અમારા પ્રતિનીધી વિવિધ મતવિસ્તારમાં પહોંચીને નેતાઓ અને જનતાનો મત જાણી રહ્યા છે . અમારા સંવાદદાતા રાધા પ્રજાપતિ દક્ષિણ ગુજરાતની અતિ મહત્વપૂર્ણ એવી નવસારી (Navsari )લોકસભા બેઠક ખાતે પહોંચ્યા હતા.સૌ પ્રથમ આ બેઠક શા માટે આટલી ખાસ છે તે સૌથી પહેલા તે સમજીએ.

Advertisement

Tags :
Advertisement

.