Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar ના લેકાવાડા ગામ ખાતે NSG સેન્ટરનું ભૂમિપૂજન કરાયું, જુઓ Video

ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે આધુનિક NSG સેન્ટરનું ભૂમિપૂજન કરાયું. ભૂમિપૂજન વિધિમાં NSGના ડાયરેક્ટર જનરલ એમ.એ.ગણપતિએ ભાગ લીધો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે NSG કેમ્પસનો ઈ-શિલાન્યાસ થયો. ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે 56 એકરમાં આધુનિક તાલીમ કેન્દ્ર બનશે. આ પણ વાંચો...

ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે આધુનિક NSG સેન્ટરનું ભૂમિપૂજન કરાયું. ભૂમિપૂજન વિધિમાં NSGના ડાયરેક્ટર જનરલ એમ.એ.ગણપતિએ ભાગ લીધો જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે NSG કેમ્પસનો ઈ-શિલાન્યાસ થયો. ગાંધીનગરના લેકાવાડા ગામ ખાતે 56 એકરમાં આધુનિક તાલીમ કેન્દ્ર બનશે.

Advertisement

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH ના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, ગાંધીનગરને મળશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Advertisement

Tags :
Advertisement

.