આ રાશિના જાતકોનું આજે ઘર ખરીદવાનું સપનું થઇ શકે છે સાકાર
આજનું પંચાંગતારીખ :- 09 ઓગસ્ટ 2022, મંગળવાર તિથિ :- શ્રાવણ સુદ બારસ ( 17:45 પછી તેરસ ) રાશિ :- ધન ( ભ,ધ,ફ ) નક્ષત્ર :- મૂળ ( 12:18 સુધી પૂર્વાષાઢા ) યોગ :- વિષ્કુંભ ( 23:36 પછી પ્રીતિ ) કરણ :- બવ ( 07:25 પછી બાલવ 17:45 પછી કૌલવ 28:02+ પછી તૈતિલ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:14 સૂર્યાસ્ત :- સાંજે 19:16અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:11 સુધી રાહુકાળ :- 16:01 પછી 17:39 સુધી આજે પવિત્ર બારસ છે જેને દામોદર દ્વાદશી પણ કહેવાય આજે ભૌમ પ્રદોષ પà
આજનું પંચાંગ
તારીખ :- 09 ઓગસ્ટ 2022, મંગળવાર
તિથિ :- શ્રાવણ સુદ બારસ ( 17:45 પછી તેરસ )
રાશિ :- ધન ( ભ,ધ,ફ )
નક્ષત્ર :- મૂળ ( 12:18 સુધી પૂર્વાષાઢા )
યોગ :- વિષ્કુંભ ( 23:36 પછી પ્રીતિ )
કરણ :- બવ ( 07:25 પછી બાલવ 17:45 પછી
કૌલવ 28:02+ પછી તૈતિલ )
દિન વિશેષ
સૂર્યોદય :- સવારે 06:14
સૂર્યાસ્ત :- સાંજે 19:16
અભિજીત મૂહૂર્ત :- 12:19 થી 13:11 સુધી
રાહુકાળ :- 16:01 પછી 17:39 સુધી
આજે પવિત્ર બારસ છે જેને દામોદર દ્વાદશી પણ કહેવાય
આજે ભૌમ પ્રદોષ પણ છે
મેષ (અ,લ,ઈ)
પૈસાના રોકાણ માટે સમય સારો છે
અટકેલા કામ બીજાના સહયોગથી પૂરા થઈ શકે છે
પ્રેમ સંબંધો બગડી શકે છે
કોર્ટ કચેરીના કામમાં ફસાઈ શકો છો
વૃષભ (બ,વ,ઉ)
આજે બાકી કામ પતાવા માટે દિવસ સારો છે
તમારા વ્યવસાયમાં વૃદ્ધિની પ્રબળ સંભાવના છે
આજે પરિવાર સાથે ખર્ચ વધશે
તમારી વાત કોઈનું દિલ દુભાવી શકે છે
મિથુન (ક,છ,ઘ)
વેપારમાં નવો કરાર થઈ શકે છે
મુસાફરી દરમિયાન તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
આજે પ્રમોશનની સંભાવના છે
વિચારોના કામન કરવાને કારણે મન ઉદાસ રહેશે
કર્ક (ડ,હ)
તમને મિત્રોનો સહયોગ મળશે
ઓછા સમયમાં તમે વધુ સફળતા મેળવવા માટે સક્ષમ બની રહ્યા છો
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
તમારા જીવનમાં મધુરતા આવે
સિંહ (મ,ટ)
આજે પૈસાની લેવડદેવડમાં સાવચેત રહેવું પડશે
વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારો નફો મળી શકે છે
તમારે કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાનું ટાળવું જોઈએ
તમારું ભાગ્ય સારું રહેશે
કન્યા (પ,ઠ,ણ)
પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે
કોઈ મોટી ઉપલબ્ધિ મળવાની સંભાવના છે
વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે
તમારી શક્તિમાં વધારો થાય
તુલા (ર,ત)
ભાગીદારીમાં લાભ થવાના યોગ છે
આજે પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું
આજે પરિવારમાં ઘણી ખુશીઓ આવશે
ઘર ખરીદવાનું સપનું સાકાર થાય
વૃશ્ચિક (ન,ય)
જમીન સંબંધીત કામમાં આર્થિક નુકસાન થઈ શકે છે
બાકી રકમ વસૂલવાના પ્રયાસો સફળ થશે
વિદ્યાર્થીઓના અભ્યાસમાં મનન લાગે
આજે પ્રવાસના યોગ પ્રબળ છે
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે પ્રોપર્ટીમાં રોકાણ ફાયદા કારક સાબિત થશે
પારિવારિક ખર્ચનો બોજ સહન કરવો પડે
બાળકો સાથે મતભેદ થવાની સંભાવના છે
ભાઈઓના સહયોગથી પ્રગતિ થશે
મકર (ખ,જ)
ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે
તમારા વડીલો તમને કોઈ સલાહ આપે તો તેને અવગણવી નહીં
આજે માનસિક શાંતિ રહેશે
નાણાકીય બાબત સારી રહેશે
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમે તમારામાં પરિવર્તન અનુભવ કરશો
યુવાનો માટે ઉચ્ચ શિક્ષણમાં અવરોધ આવી શકે છે
કોઈપણ કામ વિચાર્યા વગરન કરો
તમારી જાત પરનો વિશ્વાસ તમને સતત જીત અપાવશે
મીન (દ,ચ,ઝ,થ)
વેપારીઓ માટે ધંધામાં થોડું નુકસાન થવાની સંભાવના છે
પરિવારના સભ્યો સાથે ઝઘડો અને વિવાદ થઈ શકે છે
તમને સંતાન તરફથી સારા સમાચાર મળે
સ્વાસ્થ્યમાં ચેપ લાગવાની સંભાવના છે
આજનો મહામંત્ર :- ૐ અતઃ પ્રદોષે શિવ એક એવ પૂજ્યોઙથ નાન્યે હરિપદ્મજાધ્યા: | તસ્મિન મહેશે વિધિજ્યમાને સર્વે પ્રસિદંતી સુરાધિનાથ: || આ મંત્ર જાપથી સર્વે દેવી-દેવતાઓ પ્રસન્ન થાય
આજનો મહાઉપાય :- આજે જાણીશું શ્રાવણ માસની પવિત્રા બારસ છે તો શાસ્ત્રોક્ત ક્યાં ઉપાય કરવા જોઈએ ?
11 બિલ્લીપત્ર પર ચંદનથી ૐ નમઃ શિવાય લખો અને શિવલિંગ પર અર્પણ કરો પંચામૃતનો પણ અભિષેક કરવો એનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે અને તમારી બધી ઇચ્છાઓ પૂરી થશે
આજ અમોઘ શિવા કવચનો પાઠ કરવો જેથી તમારા જીવનની રક્ષા થાય
Advertisement