આ રાશિના જાતકોએ કરવો પડશે મુશ્કેલીનો સામનો, ધૈર્યથી કાર્ય કરવું
આજનું પંચાંગ
તારીખ :- 07 મે, 2022 શનિવાર
તિથિ :- છઠ્ઠ ( 14:56 પછી સાતમ )
રાશિ
:- કર્ક ( ડ,હ )
નક્ષત્ર
:- પુનર્વસુ ( 12:18 પછી પુષ્ય )
યોગ :- શૂળ ( 19:59 પછી ગંડ )
કરણ
:- તૈતિલ ( 14:56 પછી ગર 04:01 પછી
વણિજ )
દિન વિશેષ
·
સૂર્યાસ્ત :- સાંજે 19:10
·
અભિજીત મૂહૂર્ત :- 12:10 થી 13:03 સુધી
·
રાહુકાળ :- 09:20 થી 10:58 સુધી
·
આજે ચંદન છઠ્ઠનો શુભ દિવસ છે
·
બહુસ્મારણા માતાજીનો પાટોત્સવ પણ છે
મેષ (અ,લ,ઈ)
• જીવન
સાથી સાથે મનમેળ થશે
• શુભ
કાર્યોની ચર્ચા થાય
• વેપારમાં
લાભ જળવાશે
• પરિવારમાં
પ્રગતિ જણાય છે
વૃષભ (બ,વ,ઉ)
·
આજે તમારો આત્મવિશ્વાસ વધશે
·
સંતાનના ભવિષ્યની ચિંતા રહેશે
·
આવકના માધ્યમો વધશે
·
આજે મનમા શાંતિ રહે
મિથુન (ક,છ,ઘ)
·
બિઝનેસને લઈને નવી યોજના બની શકે
·
આવનારો સમય સારો જણાય
·
મિત્રોસાથે સબંધ સારા રહેશે
·
આજે ધન પ્રાપ્તિના થવાના યોગ છે
કર્ક (ડ,હ)
·
વેપારનો વિસ્તાર વધતો જાય
·
વિદેશ જવાના યોગ બને છે
·
આજે ધાર્મિકસ્થળોની મુલાકાત થાય
·
તમારી પરેશાની દૂર થશે
સિંહ (મ,ટ)
·
પારિવારિક જવાદારીઓ વધી શકે
·
તમારી વિચારશક્તિમા વધારો થાય
·
તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો
·
મહેનત કરવી ખૂબ જરૂરી બનશે
કન્યા (પ,ઠ,ણ)
·
નવા કાર્યની
શરૂઆત થાય
·
વધુ મહેનતથી
ફાયદો થશે
·
વિદ્યાર્થી મિત્રોને
સારુ પરિણામ મળે
·
મિત્રોસાથે મુલાકાત થાય
તુલા (ર,ત)
·
કામને લઇ વખાણ થઈ શકે
·
જીવનસાથી જોડે
બહાર જવાનો પ્લાન બનાવી શકો
·
દૈનિક ખર્ચ કરવામાં વધારો થાય
·
વિશ્વાસને જાળવી રાખવો
વૃશ્ચિક (ન,ય)
·
આર્થિક સ્થિતિ મજબૂત બને
·
માતા-પિતાના આરોગ્ય નુ ધ્યાન રાખવું પડે
·
આજે ચિંતાનો વિષય બને
·
જીવનમાં ઉતાર- ચડાવ જોવા મળે
ધન
(ભ,ધ,ફ,ઢ)
·
આજનો દિવસ સારો જણાય
·
તમારી આવકમા વધારો થાય
·
જૂના રોકાણથી ફાયદો થાય
·
સ્વાસ્થય સંબંધી કાર્યોમાં ધ્યાન આપવુ
મકર (ખ,જ)
·
મહેમાનોનું સ્વાગત કરવુ
·
ભાઈ બહેનનો સહયોગ પ્રાપ્ત થાય
·
આહાર પર ધ્યાન આપવાની જરૂર છે
·
આજે વાતવરણ પોઝિટિવ બને
કુંભ (ગ,શ,સ,ષ)
·
લાંબી મુસાફરી લાભદાયી નીવડે
·
વિરોધીઓને હરાવી શકશો
·
કામમાં આવતા અવરોધ દૂર થાય
·
આજે દિવસ આનંદમય રહે
મીન (દ,ચ,ઝ,થ)
·
અઘરા કાર્યો સરળતાથી પૂર્ણ થાય
·
બાળકોના કરિયર બાબતે આગળ વિચારશો
·
તેલ ,ગરમ મસાલા વાળા આહાર થી દૂર રહેવુ
·
જીવનસાથીની તબિયત ચિંતા કરાવે
આજનો મહામંત્ર :- ૐ
દધિશંખમ તુસારાભમ ક્ષીરોદાર્ણવ શંનીભમ |
નમામિ શશીનમ શોભમ
શમ્ભોર્મુકૂટ ભૂશણમ ||
આજનો મહાઉપાય :–
આજે જાણીશું ચંદનછઠ્ઠ વ્રત કરવાથી શા લાભ મળે ?
·
આજે એક માટીના ઘડામાં જલભરવું ઘડાને સાત કંકુના ચાંદલા કરવા અને ચંદન
છઠ્ઠનું વ્રત શ્રવણ કરવું પછી સાજે થતા પહેલા ઘડાને દાન કરવું
·
આમ કરવાથી પતિ અને પત્ની વચ્ચે થતા ઝઘડા દૂર થાશે