Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આ રાશિના જાતકો માટે આજે આર્થિક સ્થિતિ મજબૂત બને

આજનું પંચાંગતારીખ -  22  ફેબ્રુઆરી 2023, બુધવાર  તિથિ   -  ફાગણ સુદ ત્રીજ  રાશિ   -  મીન { દ,ચ,ઝ,થ }  નક્ષત્ર -  ઉત્તરાભાદ્રપદ  યોગ    -  સાધ્ય  કરણ  -   તૈતિલ દિન વિશેષ વિજય મૂહૂર્ત – 14:47 થી 15:33 સુધી રાહુકાળ -  12:53 થી 14:19 સુધી આજે દિવસ સામાન્ય છે દગ્દ્ધયોગ છે રવિયોગ છે મેષ (અ,લ,ઈ) તમારો આજ નો દિવસ સારો પસાર થશેમોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છેઆજના સંજોગો સાનુકૂળ બનતા જણાયગુસ્સા પર નિયંત્રણ રાખવું સારું ઉ
આ રાશિના જાતકો માટે આજે આર્થિક સ્થિતિ મજબૂત બને
Advertisement
આજનું પંચાંગ
તારીખ -  22  ફેબ્રુઆરી 2023, બુધવાર 
 તિથિ   -  ફાગણ સુદ ત્રીજ 
 રાશિ   -  મીન { દ,ચ,ઝ,થ } 
 નક્ષત્ર -  ઉત્તરાભાદ્રપદ 
 યોગ    -  સાધ્ય 
 કરણ  -   તૈતિલ 
દિન વિશેષ 
વિજય મૂહૂર્ત – 14:47 થી 15:33 સુધી 
રાહુકાળ -  12:53 થી 14:19 સુધી 
આજે દિવસ સામાન્ય છે દગ્દ્ધયોગ છે રવિયોગ છે 
મેષ (અ,લ,ઈ) 
તમારો આજ નો દિવસ સારો પસાર થશે
મોટી ઓફર મળવાથી ધન લાભ થઈ શકે છે
આજના સંજોગો સાનુકૂળ બનતા જણાય
ગુસ્સા પર નિયંત્રણ રાખવું સારું 
ઉપાય - મગનું દાન કરવું
શુભ રંગ -  લીલો
વૃષભ (બ,વ,ઉ) 
લાભ અને પ્રગતિ અટકતા જણાય
સામજિક કાર્યથી આનંદ થાય
આજે તબિયત સાચવવી 
આર્થિક સ્થિતિ મજબૂત બને
ઉપાય – ગાયને લીલું ઘાસ ખવડાવવું 
શુભ રંગ -  કેસરી
મિથુન (ક,છ,ઘ) 
અગત્યની પ્રવુતિ કરી શકો છો
સામજિક કાર્ય થી આનંદ થાય
સમય સુધરતો જણાય
નાણાકીય પ્રશ્નનો હલ મળે
ઉપાય - જાસૂદનું છોડ લગાવો 
શુભ રંગ -  ગુલાબી
કર્ક (ડ,હ)
નજીકની વ્યક્તિ પરેશાન કરી શકે છે
કાર્ય કરતી વખતે મન શાંત રાખવું
મિત્રો સાથે ખુશી મનાવશો
તમારા પ્રયત્નો સંપૂર્ણ સફળ થશે
શુભ રંગ -  વાદળી
ઉપાય - ગણેશજીને મોદક ના લાડુ ચડાવવા
સિંહ (મ,ટ)
આરોગ્ય સાચવવું
ધાર્યા કામમાં વિલંબ થાય
નાણાકીય ચિંતા હળવી બને
પ્રવાસમાં સાનુકૂળતા જણાશે 
ઉપાય - વિષ્ણુ ભગવાનને સાકર અર્પણ કરવી 
શુભ રંગ -  પીળો
કન્યા (પ,ઠ,ણ) 
આજે અન્ય તકો મળશે
અંગત સમસ્યા નો અંત આવે
વાહન થી સંભાળવું
ઉઘરાણી અટકી શકે છે 
ઉપાય - ગણેશજીને દૂર્વા ચડાવવા 
શુભ રંગ -  ગુલાબી
તુલા (ર,ત) 
હકારાત્મક વલણ રાખવું
તકલીફો માંથી થોડી રાહત મળે
વ્યવસાયિક તકો આવી શકે છે
સહકાર સમાધાનની ભાવના રાખવી
ઉપાય - ગરીબને જલેબી નુ દાન કરવું 
શુભ રંગ -  લીલો
વૃશ્ચિક (ન,ય )
આજે ચિંતા ઓછી થાય
વાહન ખરીદવામાં તમને સફળતા મળશે
નોકરીમાં કોઈ બાબતે વિવાદમાં ન પડો
અટકેલા કામમાં વિજય મેળવશો 
ઉપાય - શિવજીને બીલીપત્ર ચડવા  
શુભ રંગ -  ક્રીમ
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારા મનને એકાગ્ર કરો
તમને શિક્ષણમાં સફળતા મળશે
વેપારમાં પ્રગતિ થાય
નોકરી વ્યવસાયમાં સફળતા મેળવી શકે છે
ઉપાય - કાચા કેળાનું દાન કરવું 
શુભ રંગ -  પીળો
મકર (ખ,જ) 
સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે
વાણી પર નિયંત્રણ રાખવું
વિવાહિત જીવન સુખદ રહેશે 
વ્યાપાર ક્ષેત્રે આજે માન-સન્માન મળે 
ઉપાય - શાલીગ્રામ ભગવાનને તુલસીના પાન અર્પણ કરવા 
શુભ રંગ - જાંબલી
કુંભ (ગ,શ,સ,ષ)
તમે નોકરીમાં ખુશ રહી શકો છો
રોકાયેલ ધન પ્રાપ્ત થાય
પ્રવાસની શક્યતા રહેલી છે
યુવાનો પ્રેમના મામલામાં સફળ થશે 
ઉપાય -  શ્રી નારાયણ સ્તોત્રના પાઠ કરવા 
શુભ રંગ - કથ્થાઈ
મીન (દ,ચ,ઝ,થ)
વધુ પડતાં કામથી તણાવમાં આવશો
લોકોને મદદ કરવાની કોઈ તક ગુમાવશો નહિ
વેપારીઓ આજે નીરસ થઈ શકે છે
ઘરનું વાતાવરણ બગડતું 
ઉપાય - નાના છોકરાને રેવડી  આપવી
શુભ રંગ -  કેસરી
આજનો મહામંત્ર – ૐ નારાયણાય વિદ્મહે , વાસુદેવાય ધીમહિ | 
                          તન્નો નારાયણ: પ્રચોદયાત્ ||  
Tags :
Advertisement

Related News

featured-img
video

Vadodara Accident : બેફામ કારચાલકે સર્જ્યો ભયંકર અકસ્માત, કાળજુ કંપાવી દેતા CCTV આવ્યા સામે

featured-img
video

ડાકોરમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે હોળી પૂનમનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો

featured-img
video

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

featured-img
video

Ahmedabad: ધાર્મિક કામની આડમાં મેલી મુરાદ, શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચ

featured-img
video

કલાકારોને 'આમંત્રણ' વિવાદમાં Vikram Thakor નો સ્ફોટક ખુલાસો

featured-img
ગુજરાત

GSRTC માં ભરતીના નામે કાંડ! વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ઘટસ્ફોટ

×

Live Tv

Trending News

.

×