Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો માટે નવા વર્ષનો પ્રથમ સોમવાર રહેશે ખાસ

આજનું પંચાંગતારીખ  -   02 જાન્યુઆરી 2023, સોમવાર       તિથિ   -   પોષ સુદ અગિયારશ રાશિ   -   મેષ અ,લ,ઈ [ રાત્રે 20:52 પછી વૃષભ ] નક્ષત્ર  -   ભરણી યોગ  -   સાધ્ય કરણ  -   વિષ્ટિ/ભદ્ર દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:22 થી 13:05 સુધી રાહુકાળ :-   08:45 થી 10:04 સુધી આજે પુત્રદા એકાદશી છે મેષ (અ,લ,ઈ) આજે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશેતમે નિર્ભયતાથી તમારા કાર્યો કરી શકશોજીવનસાથી સાથે દિવસ ખૂબજ મધુર રહેઆજે રાત્àª
આ રાશિના જાતકો માટે નવા વર્ષનો પ્રથમ સોમવાર રહેશે ખાસ
આજનું પંચાંગ
તારીખ  -   02 જાન્યુઆરી 2023, સોમવાર       
તિથિ   -   પોષ સુદ અગિયારશ 
રાશિ   -   મેષ અ,લ,ઈ [ રાત્રે 20:52 પછી વૃષભ ] 
નક્ષત્ર  -   ભરણી 
યોગ  -   સાધ્ય 
કરણ  -   વિષ્ટિ/ભદ્ર 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:22 થી 13:05 સુધી 
રાહુકાળ :-   08:45 થી 10:04 સુધી 
આજે પુત્રદા એકાદશી છે 
મેષ (અ,લ,ઈ) 
આજે તમારા કાર્યક્ષેત્રના શત્રુઓ વધુ મજબૂત થશે
તમે નિર્ભયતાથી તમારા કાર્યો કરી શકશો
જીવનસાથી સાથે દિવસ ખૂબજ મધુર રહે
આજે રાત્રે પ્રવાસની શક્યતા બની શકે છે 
ઉપાય -  આજે ગોળનું દાન કરવું 
શુભરંગ – વાદળી 
વૃષભ (બ,વ,ઉ) 
આજે સાચી નીતિપૂર્વક ચાલવાથી માન સન્માન વધે
તમારું મન શાંત અને ખુશ રહેશે
આજે જૂના વિવાદોનું સમાધાન પ્રાપ્ત થઈ શકે
આજે બુદ્ધિપૂર્વક કામ કરશો  
ઉપાય -  આજે સફેદ મીઠાનું દાન કરવું  
શુભરંગ – સફેદ 
મિથુન (ક,છ,ઘ) 
આજે તમે લોકોમાં પ્રિયા બનશો
મિલકત સંબંધી આજે તમને સફળતા મળે
પિતાના આશીર્વાદ થકી સરકારી કામમાં માન સન્માન મળે
માતાને શારીરિક પીડાથકી માનસિક ચિંતા વધે
ઉપાય -  શિવજીને લાલ ફૂલ અર્પણ કરવું 
શુભરંગ – ક્રીમ 
કર્ક (ડ,હ)
ભાગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહે
શારીરિક પીડાઓમાં રાહત મળે
ભત્રીજાનો સહયોગ મળે તેવી સંભાવના છે
તમે તમારા કાર્યક્ષમતાથી બધેજ વિજય પ્રાપ્ત કરશો 
ઉપાય -   તાંબાન કળશમાં જલ અને કંકુ મિક્સ કરી સૂર્યદેવને અર્ઘ્ય આપવું  
શુભરંગ – પીળો 
સિંહ (મ,ટ)
તમારા સ્વભાવ પ્રત્યે ગંભીર બનશો
આજે વધુ મહેનતથી કાર્યમાં સફળતા મળે
આજે શત્રુઓ તેમના કાવતરામાં સફળ થઈ શકે
આજે તમે ભાઈ બહેનોના સહાયક બનશો 
ઉપાય -  આજે ઘઉંનું દાન કરવું 
શુભરંગ – ગ્રે કલર 
કન્યા (પ,ઠ,ણ) 
આજે સંતાન થકી કરેલા કામમાં તમારું માન સન્માન વધે
આજે આવક કરતા વધુ ધન ખર્ચ થઈ શકે
આજે તમે તમારા વિરોધીઓ ઉપર વિજય મેળવશો
પ્રેમ સંબંધમાં આજનો દિવસ શુભ બને
ઉપાય -   આજે શિવજીને ધતુરાનું ફૂલ ચડાવવું 
શુભરંગ – બ્લુ રંગ 
તુલા (ર,ત) 
આજે તમારા કામમાં પૂર્ણ ધ્યાન આપજો
તમારા ફસાયેલા રૂપિયા તમને પાછા મળી શકે છે
આજે ડહાપણથી લીધેલા નિર્ણયો ફાયદાકારક રહેશે
આજે ક્રોધ ઉપર નિયંત્રણ રાખશો
ઉપાય -  કાર્યક્ષેત્રે ગંગાજલ છાટવાથી અશુદ્ધિ દૂર થાય 
શુભરંગ – ભૂરો રંગ 
વૃશ્ચિક (ન,ય) 
વિદ્યાર્થી મિત્રોને શૈક્ષણિક દિશામાં બદલાવો થાય
આજે તમે નવા કાર્યો શીખવવામાં સફળ થશો
તમારા મધુર વાણી થકી તમને ઉત્તમ લાભ મળે
આજે તમે કોઈ વાદવિવાદમાં ફસશો નહીં 
ઉપાય -   મહામૃત્યુંજયના જાપ કરવા 
શુભરંગ –  સફેદ 
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે પત્ની પક્ષતરફથી સંપૂર્ણ સહયોગ મળશે
નોકરીમાં ગુપ્ત દુશ્મનો તમને હેરાન કરી શકે છે
તમારી પોતાની સંપત્તિમાં વધારો થશે
તમારા ગુરુ પ્રત્યેની ભક્તિ અને નિષ્ઠાને પૂર્ણ રાખો 
ઉપાય -  આજે શિવજીને દૂધ ચડાવવું 
શુભરંગ –  સિલ્વર 
મકર (ખ,જ)
આજે બીજાને પૂછ્યા વગર સલાહ આપશો નહીં
આજે પૂર્વજોના આશીર્વાદથકી સંપત્તિ મળવાની સંભાવના વધે
આજે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે
આજે વ્યાપારમાં માન સન્માન વધે
ઉપાય  -   શિવજીને પર મધનો અભિષેક કરવો 
શુભરંગ – સીલેટ્યો રંગ 
કુંભ (ગ,શ,સ,ષ)
આજે ધાર્મિક કાર્યોમાં સમય વધુ પસાર કરશો
આજે આત્મવિશ્વાસના આધારે કાર્યમાં સફળ થશો
જુના રોકાયેલા કાર્યો થોડા ધન ખર્ચ કરીને પૂર્ણ કરશો
નવી યોજના ઉપર કામ આજથી પ્રારંભ કરશો
ઉપાય -  શિવ મંદિરે ઘીનું દાન કરવું 
શુભરંગ – આછો વાદળી 
મીન (દ,ચ,ઝ,થ)
આજે કાર્યમાં સફળ થવાથી ધન પ્રાપ્તિના યોગ વધે
આજે તમે આવક વધારવાના પ્રયત્નોમાં  સફળતા મળે
કરિયરમાં તમને મિત્રોનો સહયોગ મળે
આજે સાસરિયાંઓથી લાભ મળી શકે છે
ઉપાય –  શિવ મંદિરે ખડી સાકરનું દાન કરવું 
શુભરંગ – ગોલ્ડન 
આજનો મહામંત્ર -  ૐ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત્પતે |
                      દેહિ મે તનયં કૃષ્ણ ત્વામહં શરણં ગતઃ || 
Advertisement
Tags :
Advertisement

.