Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકોને આજે વિદેશમાં નોકરીમાં સફળતા મળે

આજનું પંચાંગતારીખ  :- 23 ઓક્ટોબર 2022, રવિવાર તિથિ :- આસો વદ તેરસ ( 18:03 પછી ચૌદસ ) રાશિ :- કન્યા ( પ,ઠ,ણ ) નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 14:34 પછી હસ્ત ) યોગ :- ઇન્દ્ર ( 16:07 પછી વૈધૃતિ )કરણ  :- વણિજ ( 18:03 પછી વિષ્ટિ/ભદ્ર 05:49 શકુનિ ) દિન વિશેષ સૂર્યોદય :- સવારે 06:40 સૂર્યાસ્ત :-  સાંજે 18:08 અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:47 સુધી રાહુકાળ :- 16:42 થી 18:08 સુધી મેષ (અ,લ,ઈ)સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છેસામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશેવિદ્યાર્થીઓએ
આ રાશિના જાતકોને આજે વિદેશમાં નોકરીમાં સફળતા મળે
આજનું પંચાંગ
તારીખ  :- 23 ઓક્ટોબર 2022, રવિવાર 
તિથિ :- આસો વદ તેરસ ( 18:03 પછી ચૌદસ ) 
રાશિ :- કન્યા ( પ,ઠ,ણ ) 
નક્ષત્ર :- ઉત્તરા ફાલ્ગુની ( 14:34 પછી હસ્ત ) 
યોગ :- ઇન્દ્ર ( 16:07 પછી વૈધૃતિ )
કરણ  :- વણિજ ( 18:03 પછી વિષ્ટિ/ભદ્ર 05:49 શકુનિ ) 
દિન વિશેષ 
સૂર્યોદય :- સવારે 06:40 
સૂર્યાસ્ત :-  સાંજે 18:08 
અભિજીત મૂહૂર્ત  :- 12:01 થી 12:47 સુધી 
રાહુકાળ :- 16:42 થી 18:08 સુધી 
મેષ (અ,લ,ઈ)
સંચિત ધન વૃદ્ધિનો યોગ બને છે
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિદ્યાર્થીઓએ શિક્ષણ પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે
દેવાની ચિંતામાં ઘટાડો થશે
વૃષભ (બ,વ,ઉ)
આજે ગુઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે
દાંપત્ય સુખમાં કમી આવશે
નવા સંબંધ બની શકશે
રોગ શત્રુ વિવાદ વગેરેમાં ખર્ચનો યોગ બનશે
મિથુન (ક,છ,ઘ)
આજે ધાર્મિક ક્ષેત્રમાં વિશેષ યાત્રાનો યોગ બને છે
આજે વાહન ખરીદવાની સંભાવના છે
પ્રયત્નોમાં સારી સફળતા મળશે
સંબંધો પ્રત્યે વિશે સાવધાની રાખવી જરૂરી રહેશે
કર્ક (ડ,હ)
આજે ઉદાર મન અને ક્ષમાવાન વ્યવહારથી લાભ થશે
ગ્રાહકો થી મધુર સંબંધ બનશે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
સ્થાયી સંપત્તિ મળવાનો યોગ છે
સિંહ (મ,ટ)
સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે
વિશેષ ઉન્નતીકારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
આજે ઘરે મહેમાન આવી શકશે
કર્મ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ બને છે
કન્યા (પ,ઠ,ણ)
વિશેષ ઉન્નતી કારક યોગોને કારણે મન પ્રસન્ન રહેશે
ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું
આજે વેપાર સારો ચાલશે
સફળ યાત્રાનો યોગ બને છે
તુલા (ર,ત)
 મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે
ઘરના વરિષ્ઠ લોકોની સલાહ લો
તમારી ઈચ્છાઓ તેમજ મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે
સ્વાસ્થ્ય સંબંધી તકલીફ રહેશે
વૃશ્ચિક (ન,ય)
કુટુંબીક વાતાવરણ ખૂબ જ હળવું રહેશે
પ્રેમ સંબંધોમાં સ્થિરતા જાળવી રાખો
આજે વિરોધી હેરાન કરી શકે છે
પ્રતિષ્ઠા સંબંધી વિવાદો થી બચવું
ધન (ભ,ધ,ફ,ઢ)
આર્થિક લાભ પ્રાપ્તિ યોગ બને છે
જીવનસાથી અને ભાગીદારોથી વિશેષ લાભ પ્રાપ્તિનું યોગ બને છે
આજે જ્ઞાનવૃદ્ધિના કાર્યો થશે
માંગલિક કાર્યનો યોગ વિશેષ ભાગ્ય વર્ધક કાર્ય થશે
મકર (ખ,જ)
આજનો દિવસ તમારા માટે શાંતિ વાળો રહેશે
તમારી બધી ચિંતાઓ દૂર થવાને કારણે તમે રાહતનો શ્વાસ લેશો
સંતાનોના લગ્નમાં આવી રહેલી અડચણો આજે દૂર થશે
મહેમાનો ના આવવાને કારણે ઘરના બધા સભ્યો વ્યસ્ત દેખાશે
કુંભ (ગ,શ,સ,ષ)
આળસને કારણે કામમાં વિલંબ થશે
સ્ટાફ કર્મચારીઓની બેદરકારીથી તમને નુકસાન થઈ શકે છે
યાત્રા અને ખર્ચનો યોગ બને છે
તમે તમારા ઘરના બાળકો સાથે મોજ મસ્તી માં સમય પસાર કરશો
મીન (દ,ચ,ઝ,થ)
તમારા વેપારમાં વધારો કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે
તમારા ભાઈની મદદથી ધનલાભ મળી શકે છે
વિદેશમાં નોકરી માટે અરજી કરેલ હોય તો તેમાં સફળતા મળશે
સાસરા પક્ષ તરફથી માન સન્માન મળશે
આજનો મહામંત્ર :- ૐ હું હનુમંત મહાબલ પરાક્રમાય હું ફટ સ્વાહા || આ મંત્ર જાપથી હનુમાનજી તમારી રક્ષા કરે સાથે બળ અને બુદ્ધિ આપે  
આજનો મહાઉપાય :- આજે આપણે જાણશું કાળી ચૌદાસનું શુભફળ મેળવવા ક્યાં ઉપાય કરવા જોઈએ ? 
તમારા બાળકને નજર લાગી હોય તો એક કાળા કપડામાં હળદળ બાંધીને 7 વાર ઉપરથી ઉતારી વહેતા પાણીમાં મુકવું
આજે હનુમાન વડવાનલ  સ્તોત્રનો 21 વાર પાઠ કરવું 
હનુમાનજીના મંદિરે જઈ સિંદૂરલાવી ઘરના દ્વારપર પાંચ તિલક સાથે સ્વસ્તિક બનાવવું 
Advertisement
Tags :
Advertisement

.