આ રાશિના જાતકોએ આજે સમજદારી પૂર્વક રોકાણ કરવું
★આજ નું પંચાગ:1. દીનાંક: ૨૮ નવેમ્બર ૨૦૨૨2. વાર : સોમવાર 3. તિથિ: પાચમ 4. પક્ષ: શુક્લ 5. નક્ષત્ર: ઉત્તરાશાઢા 6. યોગ: વૃદ્ધિ 7. કરણ: બાળવ 8. રાશિ : મકર ( ખ,જ) ★દિન વિશેષ સુર્યોદય: ૦૭:૦૨ સૂર્યાસ્ત:૧૭:૫૪ રાહુ કાલ: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦ ઉત્સવ:- વિવાહ પાંચમી ★મેષ ( અ, લ, ઈ ) (1) આજે કામ અને જવાબદારીઓ નો ભાર રહશે. (2) આજે નવા સ્રોતો સાથે જોડાવા મળશે. (3) આજે તમારાં જીવન સાથી તમારી લાગણીઓ ને સàª
★આજ નું પંચાગ:
1. દીનાંક: ૨૮ નવેમ્બર ૨૦૨૨
2. વાર : સોમવાર
3. તિથિ: પાચમ
4. પક્ષ: શુક્લ
5. નક્ષત્ર: ઉત્તરાશાઢા
6. યોગ: વૃદ્ધિ
7. કરણ: બાળવ
8. રાશિ : મકર ( ખ,જ)
★દિન વિશેષ
સુર્યોદય: ૦૭:૦૨
સૂર્યાસ્ત:૧૭:૫૪
રાહુ કાલ: ૦૯:૦૦ થી ૧૦:૩૦ સુધી
વિજયમુહુર્ત: ૧૨:૦૦ થી ૧૩:૩૦
ઉત્સવ:- વિવાહ પાંચમી
★મેષ ( અ, લ, ઈ )
(1) આજે કામ અને જવાબદારીઓ નો ભાર રહશે.
(2) આજે નવા સ્રોતો સાથે જોડાવા મળશે.
(3) આજે તમારાં જીવન સાથી તમારી લાગણીઓ ને સમજ શે.
લકી સંખ્યા:- ૪
★વૃષભ (બ , વ , ઉ)
(1) આજે કમ્ફર્ટ મા દીવસ પસાર થશે.
(2) આજે ઘર ના કામ મા મદદ કરી તારિફો મેળવશો.
(3) આજુ બાજુના લોકો થકી લગ્ન જીવન મા પ્રોબ્લેમ થઈ શકે છે.
લકીસંખ્યા:- ૧
★મિથુન (ક, છ, ઘ)
(1) આજના દિવસે ધન હાની થઈ શકે છે.
(2) આજે સાવચેતી રાખવાની ખુબજ જરૂરિ છે.
(3) આજે પ્રિય પાત્ર નિ વફાદારી પર સંકા થઈ શકે છે. જે ના કરવી.
લકી સંખ્યા:-૨
★કર્ક (ડ , હ)
(1) આજે અમુક મહત્વ ના નિર્ણય ના લીધે તાણગ્રસ્ત રહશો.
(2) આજે પરિવાર માટે થોડો સમય ખર્ચી શકો છો.
(3) આજે બહાર જાવા થી થોડી થાક અનુભવી શકો છો.
લકી સંખ્યા:-૭
★સિંહ (મ , ટ)
(1) તમારું ઊર્જા નુ સ્તર ઊંચું રહશે.
(2) નાણાકીય જીવન માં આજે ખુશાલી રહશે.
(3) આજે દેવા થી મુક્ત થઈ શકો છો.
લકી સંખ્યા:- ૩
★કન્યા (પ , ઠ , ણ)
(1) તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટે સારો સમય મળશે.
(2) આજે કોઈ સારા વ્યક્તિ નિ મુલાકાત થી નાણાકીય પક્ષ મજબૂત બનશે.
(3) આજે મિત્રો સાથે સારો સમય પસાર કરશો.
લકી સંખ્યા:-૨
★તુલા(ર, ત)
(1) સ્વાસ્થ્ય ને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે.
(2) આજે સંબંધો ને સમય આપશો.
(3) આજે પિતા અથવા કોઈ વડીલ ઠપકો આપી શકે છે.
લકી સંખ્યા:-૭
★વૃશ્ચિક (ન , ય)
(1) બને એટલું ખુશ રેહવા નું પ્રયત્ન કરવું.
(2) સમજદારી પૂર્વક રોકાણ કરવું.
(3) આજે કોઈ કારણ વગર લોકો સાથે ઝગડો કરી શકો છો.
લકી સંખ્યા:-૮
★ધનુ( ભ , ધ , ફ, ઢ)
(1) આજે ઝડપ થી નાણાં કમાવાની ઈચ્છા ધરાવશો.
(2) પ્રેમ જીવન માં સારો વળાંક આવશે.
(3) તમારાં જીવન સથી આજે તમારાં માટે કશુંક ખાસ કરશે.
લકી સંખ્યા:-૫
★મકર(ખ , જ)
(1) આજે નાની નાની બાબતો મગજ પર અસર કરશે.
(2) તમે દરકાર કરનાર તથા સમજુ મિત્ર ને મળશો.
(3) આજે તમારું વ્ક્તિત્વ લોકો ને નિરાશ કરશે.
લકી સંખ્યા:-૩
★કુંભ(ગ, શ , સ, ષ)
(1) આજે કોઈને ઉછીતા આપેલા નાણાં પરત આવી શકે છે.
(2) તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો.
(3) આજે કોઈ સગા પોતાની પ્રોબ્લેમ શેર કરી શકે છે. યોગ્ય સલાહ આપવી.
લકી સંખ્યા:-૧
★મીન ( દ, ચ , ઝ, થ)
(1) આજે કોઈ લાંબી મુસાફરી હોય તો ટાળવી.
(2) આજે કોઈ પણ પ્રકાર નુ રોકાણ ટાળવું.
(3) આજે પ્રિય પાત્ર થકી વિશેષ ધ્યાન મળશે.
લકી સંખ્યા:-૭
★મહા મંત્ર : "ૐ રમાય રામ ભદ્રાય રામચંદ્રાય માનશે |
રઘુનાથાય નાથાય સિતાયા પતયે નમઃ ||"આ મંત્રા નાં જાપ કરવાથી વિવાહિક જીવન માં લાભ થાય છે તથા અવિવાહિત છોકરીને સારા વર નિ પ્રાપ્તિ થાય છે.
★મહા ઉપાય : આજે આપડે જાણીશું ભગવાન સિયારામ ને પ્રસન્ન કરવાના મહાઉપાય .
★ આજે સ્નાન કરી ભગવાન શ્રી રામ અથવા વિષ્ણુ ભગવાન નિ પીળા રંગ નાં આસન પર બેસાડી ધૂપ દીપ ને ભોગ ધરાવું.
★ આજે વિવાહ પંચમી હોવાથી રામચરિત માનસમાં સીતારામ ના વિવાહ પ્રસંગ નુ પાઠ કરવાથી કુંવારી કન્યાઓ નાં લગ્ન નાં યોગ બને તથા વિવાહ જીવન માં સુખ પ્રાપ્ત થાય છે.
Advertisement