Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ રાશિના જાતકો આજે મહત્વની યોજના અમલમાં મૂકી શકે

આજનું પંચાંગતારીખ  -   14 ફેબ્રુઆરી 2023, મંગળવાર   તિથિ   -   મહા વદ આઠમ 09:04 પછી નોમ   રાશિ   -  વૃશ્ચિક { ન,ય }  નક્ષત્ર  -  અનુરાધા   યોગ  -  ધ્રુવ   કરણ  -  તૈતિલ દિન વિશેષ અભિજીત મૂહુર્ત -  12:31 થી 13:16 સુધી  રાહુકાળ –  03:43 થી 17:07 સુધી આજે શ્રી સીતા જયંતિ- જાનકી જન્મ જયંતિ છે મેષ (અ,લ,ઈ) કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશેપ્રવાસની શક્યતાઓ બની રહી છેજીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશેશારીરિક સમસ્યા રàª
આ રાશિના જાતકો આજે મહત્વની યોજના અમલમાં મૂકી શકે
આજનું પંચાંગ
તારીખ  -   14 ફેબ્રુઆરી 2023, મંગળવાર 
  તિથિ   -   મહા વદ આઠમ 09:04 પછી નોમ 
  રાશિ   -  વૃશ્ચિક { ન,ય } 
 નક્ષત્ર  -  અનુરાધા 
  યોગ  -  ધ્રુવ 
  કરણ  -  તૈતિલ 
દિન વિશેષ 
અભિજીત મૂહુર્ત -  12:31 થી 13:16 સુધી  
રાહુકાળ –  03:43 થી 17:07 સુધી 
આજે શ્રી સીતા જયંતિ- જાનકી જન્મ જયંતિ છે 
મેષ (અ,લ,ઈ) 
કરિયર અને બિઝનેસમાં વિશેષ લાભ મળશે
પ્રવાસની શક્યતાઓ બની રહી છે
જીવનમાં આર્થિક ઉન્નતિ સાથે ધનલાભ પણ બનશે
શારીરિક સમસ્યા રહ્યા કરે
ઉપાય -  રેવડીનું દાન કરવું
શુભરંગ – પીળો
વૃષભ (બ,વ,ઉ) 
આજે તમારી અટકી ગયેલી વાત ઉકેલાય
આજે તમારો મૂડ બદલાયા કરે
તમારો જિદ્દી સ્વભાવ છોડવો
ઢીચણ ને લગતી તકલીફ થાય
ઉપાય -  કોઈ ગરીબ વ્યક્તિને દવાનું દાન આપવું
શુભરંગ – ક્રીમ
મિથુન (ક,છ,ઘ) 
આજે તમારે મજબૂત નિર્ણય લેવાય
આજે તમને નવી માહિતી મળશે
ધ્યાન અને યોગથી ફાયદો જણાય છે
આજે તમને અંગત માર્ગદર્શન મળે
ઉપાય -  મીઠી વસ્તુનું દાન કરવું
શુભરંગ – જાબલી
કર્ક (ડ,હ)
કોઈની ઈર્ષા કે નિંદા ન કરવી
બહુ વિચારવું નહીં સ્વાસ્થ્યને અસર થઈ શકે છે
આજનો દિવસ ભવિષ્ય માટે સારો રહેશે
તમાર જીવનસાથી સાથે વિવાદ થાય 
ઉપાય -   રામ રક્ષા સ્તોત્ર ના પાઠ કરવા
શુભરંગ – કાળો
સિંહ (મ,ટ)
આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થાય
આજે તમે નિરાશા માંથી બહાર આવો
તમારે ધનનો સંગ્રહ કરવો
વેપારી વર્ગ માટે ઉત્તમ દિવસ છે
ઉપાય -  હનુમાનજીના ચરણોમાં બે ગુલાબના ફૂલ અર્પણ કરો
શુભરંગ – રાખોડી
કન્યા (પ,ઠ,ણ) 
આજે તમારા જીવનમાં નવા વળાંક આવે
આજે તમને તમારા બાળકથી ફરિયાદ રહે
આજે તમને માથાને લગતી સમસ્યા રહે
ઘરમાં મન દુઃખ થાય
ઉપાય -   હનુમાન બાહુક નો પાઠ કરવો
શુભરંગ – રાતો
તુલા (ર,ત) 
આજે તમને નવા રહસ્ય જાણવા મળે
આજે તમારે નવા કપડા ની ખરીદી થાય
આજે રોકાણથી લાભ થાય
તમારા મિત્રો તમારી લાગણી સમજે
ઉપાય -  મસૂરની દાળનું દાન કરવું
શુભરંગ – પોપટી
વૃશ્ચિક (ન,ય) 
આજે તમે મહત્વની યોજના અમલમાં મૂકી શકો છો
તમને તમારા બાળક થી ફાયદો થાય
આજે તમારે તમારા ગુસ્સા પર કાબુ રાખવો
તમારી મહત્વની યોજના અમલમાં મુકાય
ઉપાય -   લાલ વસ્તુનું દાન કરો
શુભરંગ –  સોનેરી
ધન (ભ,ધ,ફ,ઢ)
આજે તમારે પ્રવાસના યોગ બને
આજે ખોટો લાંબો વિચાર ન કરવો
આજે તમારે પ્રવાસના યોગ બને છે
તમને ઘરમાં ફેરફાર કરવાનું મન થાય
ઉપાય -  શ્રી નારાયણ ના પાઠ કરવા
શુભરંગ –  કાળો
મકર (ખ,જ)
આજે વેપારી વર્ગને ફાયદો જણાય
આજે તમને સંતોષ મુજબ પરિણામ ન મળે
આજે તમારા પરિવારમાં ખુશી આવે
કિંમતી ચીજ વસ્તુને સાચવવી
ઉપાય  -   શ્રી શનિ અષ્ટક ના પાઠ કરવા
શુભરંગ – લાલ
કુંભ (ગ,શ,સ,ષ)
આજે તમારે બેદરકારી ન રાખવી
આજે તમારે ખોટા ખર્ચ રહ્યા કરે
તમે ધનનો વ્યય કરશો 
તમારો લગ્ન યોગ પ્રબળ બનશે
ઉપાય -  હનુમાનજી ને કુલર નો લાડુ અર્પણ કરવો
શુભરંગ – ક્રીમ
મીન (દ,ચ,ઝ,થ)
આજે તમારે ભગવાનની ભક્તિ થાય
આજે તમારા અધુરા કાર્યો પૂર્ણ થાય
આજે મિત્રોની મદદથી સમસ્યાનો નિવારણ મળે
આજે તમે કોઈ શોપિંગ કરો
ઉપાય –  હનુમાનજીને સિંદૂર ચઢાવો 
શુભરંગ – લાલ 
આજનો મહામંત્ર -  ૐ જાનકી ત્વાં નમસ્યામિ સર્વપાપપ્રણાશિનીમ્ | 
                        વિદેહરાજતનયાં   રાઘવાનન્દકારિણીમ્  ||  
Advertisement
Tags :
Advertisement

.