Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Zomato And Swiggy: સરકારે આ રાજ્યોમાં ઘરે બેઠા દારૂ પહોંચાડવાની સુવિધા કરી શરુ

Zomato And Swiggy: આજના જમાનામાં અનેક સુવિધાઓ ઘરે બેઠા મેળવી શકાય છે. તેના અંતર્ગત કોઈ વ્યક્તિને ઘરમાં ખૂટતી વસ્તુ મગાવવી હોય, કોઈ વાનગી ખાવા હોય કે... પછી ઘરે બેઠા મસાજ કરાવવી હોય. તમામ સુવિધાઓ આજના જમાનામાં ઘરે બેઠા મળી શકે...
zomato and swiggy  સરકારે આ રાજ્યોમાં ઘરે બેઠા દારૂ પહોંચાડવાની સુવિધા કરી શરુ

Zomato And Swiggy: આજના જમાનામાં અનેક સુવિધાઓ ઘરે બેઠા મેળવી શકાય છે. તેના અંતર્ગત કોઈ વ્યક્તિને ઘરમાં ખૂટતી વસ્તુ મગાવવી હોય, કોઈ વાનગી ખાવા હોય કે... પછી ઘરે બેઠા મસાજ કરાવવી હોય. તમામ સુવિધાઓ આજના જમાનામાં ઘરે બેઠા મળી શકે છે. ત્યારે ઘરે બેઠા મળતી સુવિધામાં અમુક રાજ્યો દ્વારા નવતર પહેલ શરુ કરવામાં આવી છે. તો આ પહેલ અંતર્ગત અમુક રાજ્યએ Zomato અને Swiggy જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

Advertisement

  • Zomato અને Swiggy પરથી મગાવી શકાશે

  • આ રાજ્યોમાં પણ Pilot Project શરુ

  • Liquor જેવી કે બીયર અને Wine ને પરવાનગી આપી

ત્યારે હવે, Zomato અને Swiggy પરથી જેવી રીતે કોઈ પણ વાનગી મગાવવી સરળ છે. તેવી જ રીતે કોઈ પણ વ્યક્તિ Liquor ને પણ Zomato અને Swiggy પરથી મગાવી શકશે. જોકે હાલમાં આ સુવિધા પાયલોટ પ્રોજેક્ટ રીતે સુવિધા શરુ કરવામાં આવી છે. તે ઉપરાંત અનેક રાજ્યોમાં સરકાર દ્વારા Zomato અને Swiggy પર Liquor સુવિધાને પરવાનગી આપવામાં આવી છે. ત્યારે Karnataka, Hariyana, Punjab, Tamilnadu, Goa અને Kerla માં આ સુવિધાઓ હાલ પુરતી શરુ કરવામાં આવી છે.

આ રાજ્યોમાં પણ Pilot Project શરુ

Advertisement

તો આ રાજ્યોમાં પણ Pilot Project પર Liquor સુવિધા Zomato અને Swiggy પર શરુ કરાઈ છે. જોકે Zomato અને Swiggy ઉપરાંત અનેક સોશિયલ મીડિયા પર આવેલા એવા પ્લેટફોર્મનો ઉપયોગ લેવામાં આવશે, જેના માધ્યમથી ઘરે બેઠા Liquor સુવિધા મળી રહેશે. જોકે આ સુવિધા એવા લોકોને ધ્યાનમાં રાખવામાં આવી છે, જે લોકો ભોજન દરમિયાન Wine અને Liquor નો ઉપયોગ કરે છે. ત્યારે હવે આવા લોકોને દુકાનથી દુકાન ફરવાની જરૂર રહેશે નહીં.

Liquor જેવી કે બીયર અને Wine ને પરવાનગી આપી

નાગરિકો કોઈ પણ પ્રસંગ દરમિયાન વધુ માત્રમાં પણ Liquor ની સુવિધા મેળવી શકશે. જોકે હાલ પૂરતી આ સુવિધામાં ન્યુનત્તમ Alcohol નું પ્રમાણ હશે, તેવી Liquor ને પરવાનગી આપવામાં આવી છે. તો દેશના ખોરાક અને પ્રક્રિયા વિભાગના મંત્રાલયએ આ સુવિધા મેળવવા માગતા રાજ્યોને પરવાનગી આપી છે. તો આ રાજ્યોને ન્યુનત્તમ Alcohol નું પ્રમાણ ધરાવતી Liquor જેવી કે બીયર અને Wine ને પરવાનગી આપી છે.

Advertisement

આ પણ વાંચો: કેપ્ટન અંશુમન સિંહના પત્ની સ્મૃતિ સિંહની હમશકલ Reshma Sebastian શા માટે થઈ ટ્રોલ?

Tags :
Advertisement

.