Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Father's Day પર આ શાનદાર મેસેજ સાથે પિતાને કરો Wish, દિવસ બની જશે ખાસ

પિતા વગર સંસાર અધૂરો છે. પિતા આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે પોતાના બાળકો પર આવતી દરેક મુસીબતને પોતાની ઉપર લઈ લે છે. અંદરથી નરમ પરંતુ બહારથી કઠોર દરેક પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. આમ તો...
father s day  પર આ શાનદાર મેસેજ સાથે પિતાને કરો  wish  દિવસ બની જશે ખાસ
Advertisement

પિતા વગર સંસાર અધૂરો છે. પિતા આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે પોતાના બાળકો પર આવતી દરેક મુસીબતને પોતાની ઉપર લઈ લે છે. અંદરથી નરમ પરંતુ બહારથી કઠોર દરેક પિતા પોતાના બાળકોને ખૂબ જ પ્રેમ કરતા હોય છે. આમ તો પિતા માટે દરેક દિવસ ખાસ હોય છે. પરંતુ ફાધર્સ ડે એક ખાસ દિવસ છે જ્યારે બાળકો પિતા માટે કંઈક ખાસ પ્લાન કરી શકે છે. 18 જૂન એટલે કે રવિવારના દિવસે ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. જો તમે આ દિવસે પિતાને કોઈ ખાસ મેસેજના માધ્યમથી પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો અમે તમારા માટે કંઈક ખાસ મેસેજ લઈને આવ્યા છીએ.

ફાધર્સ ડે (happy fathers day 2023) દુનિયાના દરેક પિતા માટેનો ખાસ દિવસ છે. આ દિવસે બાળકો પિતા પ્રત્યે પોતાનો આદર દર્શાવે છે તેમજ ફાધર્સ ડે ઈન્ટરનેશનલ લેવલે ઉજવાતો દિવસ છે.  આ દિવસની ઉજવણી વર્ષ 1910માં અમેરિકામાં શરૂ કરવામાં આવી હતી અને હવે આ ઉત્સવ વિશ્વના દરેક ખૂણામાં ઉજવવામાં આવે છે.

Advertisement

પિતા અને બાળક વચ્ચેનો સંબંધ થોડો ખાટો અને થોડો મીઠો હોય છે. ક્યારેક પિતા તેના બાળકને ખૂબ પ્રેમ કરે છે, ક્યારેક તે તેના ભવિષ્યને વધુ સારું બનાવવા માટે ખૂબ કઠોર બની જાય છે. એક પિતા પોતાના બાળક માટે બધું જ સમર્પિત કરી દે છે. ત્યારે આ ફાધર્સ ડે પર પિતાને મોકલી આપો આ શુભેચ્છા સંદેશ.

Advertisement

ફાધર્સ ડે વિશ 

1. બચ્ચો કા હર દુખ જો ખુદ સહતે હૈ
ઈશ્વર કી ઉસ પ્રતિમા કો પિતા કહેતે હૈં!

Happy Father's Day!

2. મેરી પહચાન આપસે પાપા,
ક્યા કહુ આપ મેરે લિએ ક્યા હો ?
કહને કો તો પૈરો કે નીચે આઈ જમીન...
પર મેરા આસમાન આપ હો.

Happy Father's Day!

3. ખુદાને મુઝે એક તોહફે સે નવાઝા હૈ,
વો ઔર કોઈ નહી મેરે પ્યારે પાપા હૈ.

Happy Father's Day!

4. દુનિયા મેં બહુત સંઘર્ષ હૈ,
યહ બાત મૈને બડે હોકર જાના...
જબ બચ્ચા થા પાપાને હર મુશ્કિલ મેં મેરા હાથ થામા.

Happy Father's Day!

5. હજારો કી ભીડ મેં ભી પહેચાન લેતે હૈ
પાપા કુછ કહે બીના હી સબ જાન લેતે હૈ

Happy Father's Day!

6. પાપા મિલે તો મિલા પ્યાર,
મેરે પાપા મેરે સંસાર...
ખુદા સે મેરી ઈતની સી દુઆ
મેરે પાપા કો મિલે ખુશિયા અપાર

Happy Father's Day!

Tags :
Advertisement

Related News

featured-img
વાયરલ & સોશિયલ

પુષ્પા સ્ટાઇલ કરતો પોલીસકર્મીનો વીડિયો વાયરલ, ઇન્દોરના ડીસીપીએ પાઠવ્યું સમન્સ

featured-img
આંતરરાષ્ટ્રીય

વિશ્વના ટોપના બિઝનેસમેનની મંગેતરને ખરાબ નજરે જોઇ રહ્યા હતા માર્ક જકરબર્ગ? તસ્વીરો વાયરલ

featured-img
વાયરલ & સોશિયલ

હવે દિલ્હીમાં સીધુ નળમાંથી દારૂ, સ્વાતિ માલીવાલે વીડિયો પોસ્ટ કરીને કેજરીવાલ પર કર્યો પ્રહાર

featured-img
વાયરલ & સોશિયલ

વિદેશી મહિલાએ સેલ્ફી માટે રૂ.100 લેવાનું શરૂ કર્યું અને Video Viral થયો

featured-img
વાયરલ & સોશિયલ

Mahakumbh 2025 : વાયરલ મોનાલિસાને મોં પર માસ્ક અને આંખો પર ચશ્મા પહેરવાની ફરજ પડી

featured-img
વાયરલ & સોશિયલ

Rajasthan: શિક્ષકોએ મર્યાદાને નેવે મુકી! શાળાની ઓફિસમાં અશ્લિલ અવસ્થામાં જોવા મળ્યાં શિક્ષક અને શિક્ષિકા

×

Live Tv

Trending News

.

×