Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આપ નેતા ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીના દિકરાને લઈને કર્યું ટ્વિટ થયો હંગામો

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ તૈયારીમાં લાગ્યા છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. હાલમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાના એક ટ્વિટથી હંગામો થઈ ગયો છે. હર્ષ સંઘવીએ તેના પુત્રનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં આરૂષ એક ગુજરાતી રેપ સોંગ ગાતો જોવા મળ્યો હતો. આ વીડિયોને લઈને આપ નેતાએ એક ટ્વિટ કર્યું છે. જેના પગલે રાજકારણમાં ગરમાવà
આપ નેતા
ગોપાલ ઈટાલીયાએ હર્ષ સંઘવીના દિકરાને લઈને કર્યું ટ્વિટ થયો હંગામો

ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ તૈયારીમાં
લાગ્યા છે. આ ચૂંટણીને લઈને અત્યારથી જ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
હાલમાં આપ નેતા ગોપાલ ઈટાલિયાના એક ટ્વિટથી હંગામો થઈ ગયો છે. હર્ષ સંઘવીએ તેના
પુત્રનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં આરૂષ એક ગુજરાતી રેપ સોંગ ગાતો
જોવા મળ્યો હતો. આ વીડિયોને લઈને આપ નેતાએ એક ટ્વિટ કર્યું છે. જેના પગલે
રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.