આગામી 18 ફ્રેબ્રુઆરીએ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખર ક્ચ્છ મુલાકાત કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18 ફ્રેબ્રુઆરીના દિલ્હીથી ભુજ આવી પહોંચશે,ત્યારબાદ ખાસ હેલિકોપ્ટરથી ધોરડો જશે ટેન્ટસિટીમાં રોકાણ કરીને સફેદરણનો નજારો નિહાડસે 19 ફ્રેબ્રુઆરીના સનસેટ નિહાળીને ધોળાવીરા જશે ધોળાવિરામાં હડપન સંસ્ક્રુતિ નિહાળીને ભુજ આવ્યા બાદ દિલ્હી પરત જશે ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવાથી ગુજરાત ટુરિઝમ,વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ઉલ્લેખનીય એ છે કે à
સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18 ફ્રેબ્રુઆરીના દિલ્હીથી ભુજ આવી પહોંચશે,ત્યારબાદ ખાસ હેલિકોપ્ટરથી ધોરડો જશે ટેન્ટસિટીમાં રોકાણ કરીને સફેદરણનો નજારો નિહાડસે 19 ફ્રેબ્રુઆરીના સનસેટ નિહાળીને ધોળાવીરા જશે ધોળાવિરામાં હડપન સંસ્ક્રુતિ નિહાળીને ભુજ આવ્યા બાદ દિલ્હી પરત જશે ઉપરાષ્ટ્રપતિ આવવાના હોવાથી ગુજરાત ટુરિઝમ,વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય એ છે કે કચ્છનું મોટુ રણ, કચ્છનું નાનું રણ અને બન્ની ઘાસભૂમિ વિસ્તારનો સમાવેશ થાય છે.કચ્છનો રણ તેના સફેદ મીઠાની રેતી માટે જાણીતું છે. અને તે વિશ્વનો સૌથી મોટું મીઠું રણ તરીકે ગણાય છે. રણ એટલે હિન્દીમાં ડેજર્ટ નો અર્થ છે જે સંસ્કૃત શબ્દ ઇરિના પરથી આવ્યો છે જેનો અર્થ રણ પણ થાય છે. કચ્છના રહેવાસીઓને કચ્છિ કહેવામાં આવે છે અને તે જ નામથી પોતાની ભાષા ધરાવે છે. કચ્છના રણની મોટા ભાગની વસ્તી હિન્દુઓ, મુસ્લિમો, અને શીખોનો સમાવેશ કરે છે.
કચ્છ રણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે
કચ્છ ક્ષેત્રનો રણ પારિસ્થિતિક રીતે સમૃદ્ધ વન્ય જીવન જેમ કે ફ્લેમિંગોસ અને જંગલી ગધેડા માટે પ્રાકૃતીક આશ્રય સ્થાન છે.જે ઘણીવાર રણની આસપાસ જોવા મળે છે.રણનો થોડા વિસ્તાર વન્ય જીવન જેમ કે ભારતીય જંગલી ગધેડો અભ્યારણ્ય, કચ્છ રણ વન્યજીવન અભયારણ્યનો ભાગ છે. તે વન્યજીવન ફોટોગ્રાફરો અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે
ગુજરાત સરકારે દર વર્ષે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી દર વર્ષે રણ ઉત્સવ નામથી ઉત્સવ ઉજવ્યો છે. જેમા મુલાકાતીઓને સ્થાનિક વાનગીઓ, કલા અને કચ્છની સંસ્કૃતિ અને હોસ્પિટાલિટી પરોસવામા આવે છે. જેને જોવા અને માણવા માટે વિશ્વભરના મુલાકાતીઓને આ સ્થળની મુલાકાત માટે આવે છે. આસપાસના સ્થાનિક લોકો માટે આ આવકનો મુખ્ય સ્રોત છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement