Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

માર્કેટ જેવું જ એલોવેરા જેલ બનાવવાની Trick, આ રીતે લગાવવાથી સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો

એલોવેરા જેલ બનાવવાની રીત:એલોવેરા જેલ વધારે દિવસ નથી ચાલતું, એટલા માટે તેને એક વારમાં વધારે માત્રામાં ન બનાવો. જો તમે વેચવા માટે બનાવો છો તો એ અલગ વાત છે.2 મોટા પાંદડાને કાપીને લગભગ અડધાથી એક કપ જેલ તૈયાર કરી શકો છો.જો એલોવેરાનો છોડ નાનો હોય, ત્યારે તેને એક વારમાં વધારે ન કાપો.બહારના બધા પાંદડાઓને કાપવાથી તમારો છોડ ખરાબ થઇ શકે છે.જો તમારા પાંદડા મોટા હોય, તો છોલતાં પહેલા તેના નાના ટુકà
માર્કેટ જેવું જ એલોવેરા જેલ બનાવવાની trick  આ રીતે લગાવવાથી સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો

એલોવેરા જેલ બનાવવાની રીત:

Advertisement

Advertisement

  • એલોવેરા જેલ વધારે દિવસ નથી ચાલતું, એટલા માટે તેને એક વારમાં વધારે માત્રામાં ન બનાવો. જો તમે વેચવા માટે બનાવો છો તો એ અલગ વાત છે.
  • 2 મોટા પાંદડાને કાપીને લગભગ અડધાથી એક કપ જેલ તૈયાર કરી શકો છો.
  • જો એલોવેરાનો છોડ નાનો હોય, ત્યારે તેને એક વારમાં વધારે ન કાપો.
  • બહારના બધા પાંદડાઓને કાપવાથી તમારો છોડ ખરાબ થઇ શકે છે.
  • જો તમારા પાંદડા મોટા હોય, તો છોલતાં પહેલા તેના નાના ટુકડા કરી લેવા.
  • છીણીને છાલને હટાવતા જાવ, જેથી તે તમારા જેલમાં મિક્સ ન થાય.
  • તમે જેલને એક સાફ જારમાં રાખી શકો છો.

ચહેરા પર કેવી રીતે લગાવશો?

Advertisement

  • એલોવેરાના પાંદડાઓને વચ્ચેથી કાપવું.
  • તેમાંથી જે જેલ પ્રાપ્ત થાય તેને ચમચીની મદદથી એક વાટકીમાં કાઢો.
  • જેલને સારી રીતે મિક્સ કરી બ્રેશની મદદથી ચહેરા પર લગાવો.
  • 1 કલાક બાદ જયારે તે સુકાય જાય ત્યારે ચહેરાને ઠંડા પાણી થી સાથે ધોઈ લો અને સાફ કપડાથી ચહેરો સાફ કરી લો.
Tags :
Advertisement

.