Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સ્ટાર ક્રિકેટર રાશીદખાન ગાંધીનગરના યુવકો સાથે રમ્યો ક્રિકેટ, જુઓ વીડિયો

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ટી-20 મેચના કપ્તાન અને હાલ ગુજરાત ટાઇટન તરફથી રમી રહેલા સ્ટાર ક્રિકેટર રાશીદખાન તાજેતરમાં આઇપીએલની મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. ગાંધીનગરમાં રોકાણ દરમિયાન રાશીદખાન હળવા મુડમાં જોવા મળ્યો હતો અને તે ગાંધીનગર મહાત્માનગરમાં ગલી ક્રિકેટ...
Advertisement
અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ટી-20 મેચના કપ્તાન અને હાલ ગુજરાત ટાઇટન તરફથી રમી રહેલા સ્ટાર ક્રિકેટર રાશીદખાન તાજેતરમાં આઇપીએલની મેચ રમવા માટે અમદાવાદ આવ્યો હતો. ગાંધીનગરમાં રોકાણ દરમિયાન રાશીદખાન હળવા મુડમાં જોવા મળ્યો હતો અને તે ગાંધીનગર મહાત્માનગરમાં ગલી ક્રિકેટ રમી રહેલા યુવકો પાસે પહોંચ્યો હતો અને તેણે યુવકો સામે ક્રિકેટ રમી હતી. રાશીદખાનને જોઇને યુવકો ખુશ થઇ ગયા હતા.
Tags :
Advertisement

.

×