Sri Lanka News: મંદિરામાં હાથીઓ થયા બેકાબૂ, લોકોમાં ભાગાદોડી થતા અનેક ઘાયલ
Sri Lanka News: Sri Lanka માં એક હિન્દુ ધાર્મિક ઉત્સવ દરમિયાન અફર-તફરી મચી ગઈ હતી. જ્યારે જનસેલાબમાં એક Elephant આવી પહોંચ્યો હતો. તો આ ભાગાદોડીને કારણે ઘટનાસ્થળ પર 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. તો Sri Lanka ની પોલીસ દ્વારા આ ઘટનાની માહિતી આપવામાં આવી છે. તે ઉપરાંત આ ઘટનાનો સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે.
Elephant ના ભયના કારણે રસ્તા પર ભાગદોડ કરી રહ્યા
તમામ ઇજાગ્રસ્તોને રજા આપી દેવામાં આવી
2019 અને 2023 માં પણ અનેક આવા કિસ્સાઓ બન્યા
તો સોશિયલ મીડિયામાં જાહેર થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે જનસેલાબમાં Elephant બેકાબૂ થાય છે. તેના કારણે લોકમાં અફરા-તફરી મચી પડી છે. તે ઉપરાંત આ Elephant ને કાબૂમાં લેવા માટે તેના માલિક Elephantની પૂંછડી પકડે છે, પણ Elephant કાબૂમાં આવતો નથી. તો બીજી તરફ લોકો Elephant ના ભયના કારણે રસ્તા પર ભાગદોડ કરી રહ્યા છે. જોકે આ Elephant ના સંપૂર્ણ શરીરને ભાતીગર વસ્ત્રો દ્વારા શણગારમાં આવ્યો હતો.
તમામ ઇજાગ્રસ્તોને રજા આપી દેવામાં આવી
At least 10 were injured in Kataragama as an elephant goes on a rampage during the Ruhunu Kataragama Perahera last night. 🐘 #SriLanka #Kataragama #Perahera #LKA pic.twitter.com/1F196598ME
— Sri Lanka Tweet 🇱🇰 (@SriLankaTweet) July 7, 2024
જોકે આપણી જાણ ખાતરી કે, Sri Lanka ની અંદર Elephantને પવિત્ર માનવામાં આવે છે. પરંતુ આ ઘટનાસ્થળ પર એક કરતા વધારે Elephant ઓ જોવા મળ્યા હતાં. તો ઘાયલ 13 લોકોને રાજધાની કોલંબોની દક્ષિણે 280 કિલોમીટર દૂર કટારાગામામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ઈજાઓ માટે સારવાર આપવામાં આવી હતી. સરકારી સંચાલિત કતારગામા હોસ્પિટલના પ્રવક્તાએ ઘટનાના બીજા દિવસે એટલે કે આજરોજ જણાવ્યું હતું કે તમામ ઇજાગ્રસ્તોને રજા આપી દેવામાં આવી છે.
2019 અને 2023 માં પણ અનેક આવા કિસ્સાઓ બન્યા
પરંતુ આ Elephant ઓ મંદિરામાં એક ધાર્મિક કાર્યક્રમ માટે લઈ આવવામાં આવ્યા હતાં. ત્યારે ઘટનાસ્થળ પર ભારે લોકોની ભીડ અને હવાની અવર-જવર નહિવત હોવાને કારણે Elephant રોષે ભરાયા હતાં. તેથી Elephant ઓએ ભારે તોફાન મચાવ્યું હતું. જોકે આવી ઘટના Sri Lanka માં પહેલા પણ બની છે. ઓગસ્ટ 2019 અને 2023 માં પણ અનેક આવા કિસ્સાઓ બન્યા છે. જેમાં Elephant ને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હોય.
આ પણ વાંચો: Israel Attack On School: ગાઝા પર ઈઝરાયેલનો કહેર યથાવત, વધુ એક શાળા પર હવાઈ હુમલો